અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ થયું
Shivam Vipul Purohit, Vadodara:
રસીકરણ વીના દૂધાળા પશુઓમાં મૃત્યુદર ઊંચો રહે છે. દહેજ અને આસપાસના ૨૦ ગામના દુધાળા પશુઓને જીવલેણ એવા એચ.એસ. (હેમોરહેજિક સેપ્ટિસેમિયા) રોગથી રક્ષણ આપવા માટે જીવનરક્ષક રસીકરણ ૬૦૦૦ જેટલા પશુઓ સુધી પહોચ્યું છે. પશુઓમાં એચ.એસ. ફાટી નીકળે તો પશુપાલકોને સારવાર ખર્ચ, દૂધ ઉત્પાદન નુકસાન અને અસરગ્રસ્ત પ્રાણીઓના…