29.1 C
Gujarat
April 20, 2024
EL News

ગાંધીનગર LCB પોલીસે કેબલ વાયરના ગુનાનો ભેદ ઉકેલ્યો, ૪,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

Share

El News: વલસાડથી ઇસંડ જતા રોડ પર રેલ્વે ઓવર બ્રિજ ગાળનાર પાસે રેલ્વેના કેબલ વાયરના રૂમ માંથી ચોરી કરેલ કેબલ વાયર ૨૦૦૦ કિ.ગ્રા જેની કિ.રૂ. ૫૧૦૦૦ સાથે એક ઇસમને મહેસાણા હાઇવે બિલેશ્વરપુર પાટીયા નજીકથી પીકઅપ ડાલા માથે પકડીપાડી કેબલ વાયર, પીકઅપ ડાલુ તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ કિં.૪,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી, કલોલ તાલુકા પો.સ્ટે.માં ગુનો નોંધાવામાં આવ્યો છે. વાયર ચોરીના ગુન્હાના ભેદને ગાંધીનગર એલસીબી ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

 

એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટરની સુચના આધારે પો.સ.ઇ. વાય.વાય, ચૌહાણ, અન્ય પોલીસ કર્મીઓ જયપાલસિંહ પ્રતાપસિંહ, મુકેશસિંહ દલપતસિંહ, રાજવીરસિંહ અત્તરસિંહ, સામતસિહ ઘનશ્યામસિંહ અને એલ.સી.બી-રના અહંકો. નરેશભાઈ વિરજીભાઈ, લ સકેશસિંહ મુકેશસિંહ મળી સંયુકત રીતે ચોકકસ બાતમીના આધારે કેટલીક વિગતો મળી હતી.

 

પાંચેક દિવસ છંપર “બાણથી ઘમંડ જતા રેલ્વે ઓવર બ્રીજના ગરનાળા પાસેથી રેલ્વેના કેબલ વાયરના રૂમમાંથી વાયર કાપી ચોરી કરી, ગોપાલનાથ યોગી પોતાના ભંગારના ગોડાઉનમાં ઉતારી કેબલ વાયર ટૂકડા કરી તેનું મટીરીયલ અલગ અલગ કરી તમામ મુદ્દામાલ તેના પીકઅપ ઘણા નં. જી.જે.૨૭.ટીટી,૨૪૦૧માં મરી વેચવા માત્ર અમદાવાદથી મહેસાણા જવા નીકળ્યો હતો. બીલેશ્વર પુરા પાટીયા નજીક સર્વીસ રોડ ઉપર ઉભેલ છે તેવી બાતમી મળી હતી.

જેથી ઉપરોકત માહીતી આધારે એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત બાતમી મુજબના નંબરવાળુ પીકઅપ ડાલુ ઇસમ ગોપાલનાય નદાનાથ યોગી હાલ રહેવાસી કઠવાડા જી.આઈ.ડી,સી, અમદાવાદનું હોવાનું જણાવેલ અને ત્યાર બાદ આ વાહનમાં જોતા કેબલ થાયરના પ્લાસ્ટીકના તેમજ રબ્બરના વાયર કવર (ઇન્સુલેટરના ટુકડા તેમજ વાચરના ટુકડા, એલ્યુમીનીયમના વાચરના ગુંચળા વગેરે સામાન ભરેલ મળી આવ્યા હતા.

 

જેનું વજન કાંટાથી વજન કરતા કુલ- ૨૦૦ કિ.ગ્રા જૈની કિરૂ ૫૧૦૦ ગણામાં આવેલા. ઉપરોકત ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માગતા ગલ્લા તથા કરવા લાગેલ જેથી વધુ ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી આ વાયર ચોરી અથવા છળ કપટથી મેળવેલ હોવાનો શક જતા તેની વધુ ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા તે ભંગારની દુકાન ચલાવતો હોઇ અને રાજસ્થાનના વતની અને તેના મગરીન કિશનલાલ સાઇરામ ગુર્જર વોન્ટેડ નામના વ્યકિતો પાંચેક દિવસ ઉપર તેની પાસે કેબલ વાયર આવેલ લેવાનું જણાવી પીકઅપ પણ લઇ ભરવા આવવા જણાવ્યુ હતું.

Related posts

સિટી પોલીસ સેક્સટોર્શનિસ્ટ ગેંગ સાથે જોડાયેલા લોકો પ્રત્યે સખત,

elnews

અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજથી ઓળખાશે

elnews

અમદાવાદમાં ફરી વરસાદી માહોલથી તંત્રની પોલ ખુલી શકે

cradmin

Leave a Comment

error: Content is protected !!