33.7 C
Gujarat
November 5, 2024
EL News

2 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

Share
Daily Horoscope:

 

આજનું પંચાંગ

 

તારીખ ૦૨/૦૮/૨૦૨૨

મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી- શ્રાવણ સુદ પાંચમ ૦૫:૪૧ સુધી ૦૩/૮

નક્ષત્ર- ઉત્તર ફાલ્ગુની ૧૭:૨૯ સુધી હસ્ત

યોગ- શિવ ૧૮:૩૮ સુધી સિદ્ધ

કરણ- બવ

સૂર્યોદય- ૦૬:૧૧

સૂર્યાસ્ત ૧૯:૨૧

ચંદ્ર રાશિ- કન્યા

રાશિ અક્ષર- (પ ઠ ણ)

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- ઉત્તર

રાહુકાળ- ૧૬:૦૩ થી ૧૭:૪૨

અભિજિત મુહૂર્ત- ૧૨:૨૧ થી ૧૩:૧૩

 

દિવસ ના ચોઘડિયા

 

રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ,શુભ

 

રાત્રી ના ચોઘડિયા

કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ, કાળ

 

આજનું રાશિ ફળ

 

રાશિ મેષ – અ લ ઈ અક્ષર

જો તમારું કોઈ ધન ફસાઈ ગયું હોય તો, તેને મેળવવા માટે આજનો દિવસ અનુકૂળ છે. વાહન સાવધાનીથી ચલાવવું જરૂરી છે.

શુભ અંક ૩

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે.

શુભ અંક ૩

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર  

કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકો ને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધન ની બચત કરવી જોઈએ.

શુભ અંક ૬

રાશિ કર્ક – ડ હ અક્ષર

નવા વિચારો ઉત્પાદક હશે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો,

શુભ અંક ૯

રાશિ સિંહ – મ ટ અક્ષર

નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે.

શુભ અંક ૬

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર

જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમકે ચોરી થવા ની શક્યતા છે, ખાસ કરીને પર્સ નું ધ્યાન રાખો। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે.

શુભ અંક ૬

રાશિ તુલા – ર ત અક્ષર

આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવા માં સક્ષમ ના થયી શકો.

શુભ અંક ૮

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર 

આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે.

શુભ અંક ૪

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર

ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે.

શુભ અંક ૪

મકર રાશિ – ખ જ અક્ષર

આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો.

શુભ અંક ૩

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર 

નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે.

શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર

નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે.

શુભ અંક ૬

 

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

 

દરરોજ નાં ચોઘડિયા, પંચાંગ અને રાશિફળ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

 

Related posts

22 July 2022: રાશીફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર

elnews

13 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

વર્ષના પહેલા સૂર્યકિરણની સાક્ષીએ સરદાર સાહેબના સાનિધ્યમાં સૂર્યનમસ્કાર

elnews

Leave a Comment

error: Content is protected !!