29.1 C
Gujarat
April 20, 2024
EL News

22 July 2022: રાશીફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

તારીખ ૨૨/૦૭/૨૦૨૨ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી અષાઢ વદ નોમ ૦૯:૩૨ સુધી દશમ

નક્ષત્ર-ભરણી ૧૬:૨૫ સુધી કૃતિકા

યોગ- શૂળ ૧૨:૨૯ સુધી પછી ગંડ

કરણ- ગર

સૂર્યોદય- ૦૬:૦૬ સૂર્યાસ્ત ૧૯:૨૬

ચંદ્ર રાશિ- મેષ

રાશિ અક્ષર- મેષ (અ લ ઈ ) ૨૩:૦૨ સુધી પછી વૃષભ (બ વ ઉ )

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- પશ્ચિમ

રાહુકાળ- ૧૧:૦૬ થી ૧૨:૪૬

અભિજિત મુહૂર્ત- ૧૨:૧૯ થી ૧૩:૧૩

દિવસ ના ચોઘડિયા

ચલ,લાભ,અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્વેગ

રાત્રી ના ચોઘડિયા
રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત, ચલ,રોગ

 

આજનું રાશિ ફળ

રાશિ મેષ – અ લ ઈ અક્ષર
આજે પારિવારિક જીવન માં ખુશીયો મળશે.સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું
શુભ અંક ૮

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

આજે ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ થશે.ઓફિસ માં ઈમેજ ઊભી થશે
શુભ અંક ૧

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
મિત્રો તરફ થી લાભ થાય મિત્રો તરફ થી ક્યાંક ફરવા જવાનો મોકો મળે
શુભ અંક ૩

રાશિ કર્ક – ડ હ અક્ષર
નવા કામ માં વ્યસ્ત રહે.કામ નો બોજો રહે. માં સંબંધો સુધીરે
શુભ અંક ૯

રાશિ સિંહ – મ ટ અક્ષર
નોકરી ધંધા મા આળશ છોડી ને કામ પર પૂરતું ધ્યાન આપો.માનસિક શાંતિ ના મળે
શુભ અંક ૩

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
આજે પ્રમોશન કે નવી નોકરી ના ચાંશ રહે.માતા નું સ્વાસ્થ્ય બગડે
શુભ અંક ૭

રાશિ તુલા – ર ત અક્ષર
આજના દિવસે સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.ભણતર માં અવરોધ રહે. પતિ પત્ની ના ઝઘડા રહે
શુભ અંક ૩

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
મૂડી રોકાણ કરવા માં સલાહ લઈ ને કામ કરવું. વિધાર્થી ને પોતાના કારકિર્દી પર ચિંતા રહે
શુભ અંક ૩

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
દામ્પત્ય જીવન માં મુશ્કેલી આવે.વ્યવસાય માં સારું રહે સારું કમાય
શુભ અંક ૮

મકર રાશિ – ખ જ અક્ષર
રાજનેતાઓ માટે સમય સારો રહે.પૈસા સંબંધિત બાબતો માં સફળતા મળે.
શુભ અંક ૬

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
આ રાશિ ના લોકો ને પૈસા ની દ્રષ્ટીએ ઘણી બાજુ થી લાભ થાય.પરદેશ થી પણ લાભ મળે
શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
શેર સટ્ટા બજી માં વિચારી ને પડવું.કોર્ટ કચેરી ના ધક્કા વધે
શુભ અંક ૪

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

અમદાવાદ શહેરને મળ્યા નવા મહિલા મેયર, જાણો કોને

elnews

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews

યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી

elnews

Leave a Comment

error: Content is protected !!