28.8 C
Gujarat
October 9, 2024
EL News

23 july 2022: રાશીફળ, પંચાંગ તથા ગ્રહ-નક્ષત્ર…..

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

તારીખ ૨૩/૦૭/૨૦૨૨ શનિવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ દશમ ૧૧:૨૭ સુધી એકાદશી
નક્ષત્ર-કૃતિકા ૧૯:૦૩ સુધી પછી રોહિણી
યોગ- ગંડ ૧૩:૦૮ સુધી પછી વૃદ્ધિ
કરણ- વિષ્ટિ
સૂર્યોદય- ૦૬:૦૬
સૂર્યાસ્ત ૧૯:૨૬
ચંદ્ર રાશિ- વૃષભ
રાશિ અક્ષર- (બ વ ઉ )
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- પૂર્વ
રાહુકાળ- ૦૯:૨૬ થી ૧૧:૦૬
અભિજિત મુહૂર્ત- ૧૨:૧૯ થી ૧૩:૧૩
(સર્વાર્થ સિદ્ધિ યોગ,અમૃત સિદ્ધિ યોગ )

દિવસ ના ચોઘડિયા કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ

રાત્રી ના ચોઘડિયા
લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત, ચલ,રોગ, કાળ,લાભ

આજનું રાશિ ફળ

રાશિ મેષ – અ લ ઈ અક્ષર
પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય.દૂધ.કરિયાણા.શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને લાભ થાય
શુભ અંક ૮

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
વિવાહિત જીવન તથા પ્રેમ સંબંધ માં સારું રહે.સ્વાસ્થ્ય ને લઈને સજાગ રહેવું
શુભ અંક ૩

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
જૂનું કામ ઉકેલાય.ધર્મ માં શ્રદ્ધા વધે ઘરે ધાર્મિક કાર્ય થાય
શુભ અંક ૩

રાશિ કર્ક – ડ હ અક્ષર
તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો
ગંભીર બીમારી નાં લપેટા માં અવિશકો
શુભ અંક ૯

રાશિ સિંહ – મ ટ અક્ષર
વિધાર્થીઓ ભણતર બાબતે ઉતાર ચઢાવ આવિશકે.ધંધા માં નુકશાની થાય
શુભ અંક ૩

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
ઓફિસ માં કામ નો ભાર વધે.ભાઈ બહેન નાં સબંધ માં સુધાર આવે મેળ સારો રહે
શુભ અંક ૩

રાશિ તુલા – ર ત અક્ષર
પૈસા કમાવવા નાં નવા માર્ગો મળી શકશે.યુવા વર્ગ ને નોકરી મળવાના ચાંશ રહે
શુભ અંક ૭

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
આજે સમાજ સેવા ની તક મળે.પારિવારિક વાતાવરણ પ્રેમ ભર્યું રહે
શુભ અંક ૩

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
નોકરી માં પ્રમોશન મળે.બહાર જવાના યોગો બને
શુભ અંક ૮

મકર રાશિ – ખ જ અક્ષર
પ્રેમ સંબંધો માં વાદ વિવાદ થાય તૂટે.આજે આવક કરતા જાવક વધે
શુભ અંક ૬

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
નોકરી ધંધા મા કામ નો બોજો વધે.ભાઈ ભાઈ વચ્ચે વેર થાય.હૃદય શ્વાસ ની બીમારી રહે
શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
ઉંમર વાળા વ્યક્તિ ને પડવા વાગવા ના યોગ બને ધ્યાન રાખવું.આજનો દિવસ નકારાત્મક રહે
શુભ અંક ૪

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

૧૮ જુલાઈ સોમવાર નું પંચાંગ…

elnews

22 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

વાસ્તુદોષને દૂર કરવા અને સુખ સમૃદ્ધિ માટે આ વાસ્તુ ઉપાયો અચૂક અપનાવો

elnews

Leave a Comment

error: Content is protected !!