31.2 C
Gujarat
September 15, 2024
EL News

30 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

Share
Daily Horoscope:

 

આજનું પંચાંગ

 

તારીખ ૩૦/૦૭/૨૦૨૨

શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી- શ્રાવણ સુદ બીજ ૦૨:૫૯ સુધી ૩૧/૭

નક્ષત્ર-આશ્લેષા ૧૨:૧૪ સુધી મઘા

યોગ-વ્યતિપાત ૧૯:૦૨ સુધી વરિયાન

કરણ- બાલવ

સૂર્યોદય- ૦૬:૦૯

સૂર્યાસ્ત ૧૯:૨૩

ચંદ્ર રાશિ- કર્ક ૧૨:૧૩ સુધી પછી સિહ રાશિ

રાશિ અક્ષર- ( ડ હ ) (મ ટ)

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- પૂર્વ

રાહુકાળ- ૦૯:૦૯ થી ૧૧:૦૭

અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩

 

દિવસ ના ચોઘડિયા  

 

કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ

 

રાત્રી ના ચોઘડિયા 

લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ, કાળ,લાભ

 

આજનું રાશિ ફળ

 

 રાશિ મેષ – અ લ ઈ અક્ષર

આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે.

શુભ અંક ૮

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. મનની ચિંતા-અશાંતિ દૂર થાય.

શુભ અંક ૧

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર  

સરકારી ક્ષેત્રનો કોઈ સીધો અથવા પરોક્ષ લાભ મળી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે.

શુભ અંક ૩

રાશિ કર્ક – ડ હ અક્ષર

મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે.

શુભ અંક ૩

રાશિ સિંહ – મ ટ અક્ષર

તમે વ્યાવસાયિક પ્રોજેક્ટ્સમાં ઉત્સાહી અને આત્મવિશ્વાસ ધરાવો છો, તેથી તમે ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકશો.

શુભ અંક ૩

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર

મનની ચિંતામાંથી રાહત મળે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશેપદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ.

શુભ અંક ૭

રાશિ તુલા – ર ત અક્ષર

યોજના બનાવીને કામ કરવું ફાયદાકારક રહેશે. તમારા નિર્ણયો ધ્યાનમાં લો અને પછી આગળ વધો

શુભ અંક ૫

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર 

વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે.

શુભ અંક ૩

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર

મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.પૂરાં થવાં આવેલાં કામ બગડે.

શુભ અંક ૮

મકર રાશિ – ખ જ અક્ષર

સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય. મોટા પ્રવાસથી ભરચક રહેશે.

શુભ અંક ૬

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર 

આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.

શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર

નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી.

શુભ અંક ૯

 

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

દરરોજ નાં ચોઘડિયા, પંચાંગ અને રાશિફળ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

GST થી સરકાર ને કેટલી થશે આવક, જાણો..

elnews

લેપટોપ પર કામ કરતા થાકી જાય છે આંખો? આ ઉપચારથી મળશે આરામ

elnews

How to develop a culture in your company?

tejkapoor

Leave a Comment

error: Content is protected !!