EL News

વધુ એક EV કંપનીએ રોકાણકારોને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limitedના શેર

Share
  • એક જાણીતા ગ્રુપ દ્વારા મેટલ કંપની ટેક ઓવર વખતે રૂ. ૩ માં રાઈટ ઈશ્યૂ આપવામાં આવ્યો, જે ગણતરી ની મિનિટો માં ભરાઈ ગયો અને આ કંપની નાં શેર નો ભાવ માત્ર પાંચ જ મહિનામાં રૂ. ૨૦ ને આંબી ગયો છે. લગભગ ૪૦૦ ટકા ઉપર રિટર્ન આપનાર આ કંપની વિશે એક્સપર્ટ માને છે કે EV ના વધતાં વ્યાપ અને સરકાર ના સતત EV તરફ નાં વધતાં જુકાવ થી એ સ્પષ્ટ છે કે આવનાર દિવસો માં આ શેર રૂ. ૧૦૦૦ એ પહોંચી જાય તો નવાઈ નહીં.
  • અમે અહી વાત કરી રહ્યા છે Thunderbolt EV સ્કૂટર બનાવનાર કંપની Mercury Metals Limited ના શેર વિશે. શેર બજાર નાં રસિયાઓ કહે છે જે રીતે જોત જોતામાં ભાવ રૂ. ૨૩ નાં લેવલે પહોંચી ગયો છે અને સાર્વત્રિક ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટ માં જે રીતે બમ્પર તેજી છે એ જોતાં હાલ ના સમય માં આ શેર ચોક્કસ પણે આવનાર ક્વાર્ટર સુધી રોકાણકારો ને મજા કરાવે એમ લાગે છે. કહેવાય છે કે આવનાર સમય માં આ એક પ્રોમિસિંગ EV manufacturer of India થઇને વિકાસ પામશે. 

    લિસ્ટીંગ નાં લગભગ પાંચ જ મહિના માં ૧ લાખ ના  ૧૨ લાખ થી પણ વધુ બનાવનાર આ શેર પર હવે એક જબરદસ્ત મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો છે.

     

    મરક્યુરી મેટલ્સ લિમિટેડ  (Mercury Metals Limited) કંપની વિશે:

     

    ઇલેક્ટ્રિક વ્હિકલ નાં જાયન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વિશાળ ફેક્ટરી નો પાયો નંખાઈ ગયેલ છે. પોર નજીક 32 વીઘા મા રૂ.૫૦૦ કરોડ નાં નિવેશ સાથે મસમોટું EV કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું છે અને અત્યાધુનિક R & D સેન્ટર પણ સ્થપાઈ ચૂક્યું છે અને એડવાન્સ ઇલેક્ટ્રિક સ્કૂટર નું ઉત્પાદન પણ પૂર જોશ માં ચાલુ થઇ ગયું છે.

     

    તેમજ કંપની 4 મહિના ની અંદર Electric 3 Wheeler L5-L3 નું ઉત્પાદન પણ ટૂંક સમય માં ચાલુ થઇ જશે તેમજ કંપની Lithum-ion  બેટરી નું ઉત્પાદન પણ ચાલુ કરી દીધું છે. કંપની દાવો કરી રહી છે કે ટૂંક સમય માં તેઓ 4 Wheeler ના ઉત્પાદન માં પણ આવી જશે.

     

    હાલ Mercury Metals Ltd. કંપની નું કામ પુરજોશમાં માં ચાલી રહ્યું છે અને ગણતરી ના દિવસો માં અંતિમ તબક્કામાં પ્રવેશી જશે.

Related posts

This game is quite popular among players, but if …

elnews

થોડા-થોડા સમય પછી તરસ લાગવી એ ખતરનાક છે

elnews

પીરિયડ્સ: પેડ કરતાં મેન્સ્ટ્રુઅલ કપ વધુ આરામદાયક અને સુરક્ષિત..

elnews

Leave a Comment

error: Content is protected !!