નડ્ડાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે, શું ભાજપ જેપી નડ્ડાને ફરીથી અધ્યક્ષ બનાવી શકે છે?
નડ્ડાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. નડ્ડાને 20 જાન્યુઆરી 2020ના રોજ પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અગાઉ જૂન 2019માં તેમને પાર્ટીના કાર્યકારી...