36.6 C
Gujarat
April 20, 2024
EL News

Category : જિલ્લો

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

elnews
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપિલ કમિશન થેન્નારસનની જ્યારથી કમિશનર પદે નિમણૂક થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

elnews
Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતાં જુનિયર ક્લાર્ક, આરોગ્ય શાખાના ફિમેલ હેલ્થવર્કર અને લેબ ટેક્નિશિયન સહિત ૩૭ કર્મચારીઓએ અંગતકારણોસર અને બીજા સ્થળે સારી...
ગુજરાતઉત્તર ગુજરાતગાંધીનગરગાંધીનગરજિલ્લો

CM તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરીથી શપથ લેશે

elnews
Ghandhinagar: ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદના વાડજમાં ચાર લોકોની જુગાર રમતા ધરપકડ

elnews
Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલ વાડજ વિસ્તારમાં જુગાર ચાલી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે હનુમાન મંદિરની ચાલીમાં રેડ કરી હતી. આ રેડમાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી

elnews
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત સતત સ્વચ્છતાને લઈને એક ઉદાહરણ પૂરું પાડવામાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

કર્ણાવતી યુનિવર્સિટીને સન્માનનો વધુ એક ઇલકાબ પ્રાપ્ત થયો

elnews
Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીને સન્માનનો વધુ એક ઇલકાબ પ્રાપ્ત થયો છે, કારણ કે, કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી (કેએસડી)ના ડિરેક્ટર ડૉ. રોહન ભટ્ટ ઇન્ડિયન સોસાયટી ઑફ પીડિયાટ્રિક...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરતના યુવકએ તૈયાર કર્યું મોદી જેકેટ

elnews
Surat: ગુજરાતમાં સુરતીઓ કાઈક અલગ કરવામાં માનતા હોય છે કોઈ તહેવાર હોય કે પછી ઇલેક્શન એમાં પણ ભાજપ અને મોદીના ચાહકોની તો વાત જ અલગ...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટની બધી બેઠક ભાજપને નામ

elnews
Rajkot: રાજકોટ શહેરની ચાર પૈકી ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર સૌથી વધુ રસાકસી જોવા મળી હતી. કારણ કે ભાજપે આ બેઠક પરથી પાટીદાર સમાજમાંથી આવતા...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષના ઉમેદવાર વધુ મજબૂત

elnews
Vadodara: મધ્ય ગુજરાતની 61 બેઠકો પર ઈવીએમની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ 56 બેઠકો પર આગળ છે. વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. 8...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

કાકાએ આંદોલનના મુખ્ય ચહેરાને ચુંટણીમાં હાર ચખાડી

elnews
Surat: સુરતની વરાછા વિધાનસભા સીટ ભાજપ અને આપમાં કાકા અને ભત્રીજાનો જંગ છેડાયો હતો. ભાજપના કુમાર કાનાણી સામે પાટીદાર આંદોલનનો પ્રમુખ ચહેરો અલ્પેશ કથીરિયા ચુંટણી...
error: Content is protected !!