25.3 C
Gujarat
March 25, 2023
EL News

Category : મધ્ય ગુજરાત

અમદાવાદગુજરાત

અમદાવાદ: ગુજરાત શીખ સમાજે તિરંગા સાથે ખાલિસ્તાની

elnews
Ahmedabad, EL News ખાલિસ્તાની પ્રવૃત્તિ સામે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં પણ ખાલિસ્તાની પ્રવૃત્તિ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. માહિતી...
અમદાવાદગુજરાત

અમદાવાદઃ શહેરના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

elnews
Ahmedabad, EL News મંગળવાર મોડી રાતે દેશના વિવિધ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા...
ગુજરાતવડોદરા

પાદરા તાલુકામાં વહેલી સવારે MGVCLની ટીમોના ધામા

elnews
Vadodara, EL News વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અનેક ગામોમાં લોકો દ્વારા વીજ ચોરી થતી હોવાની માહિતી મળતા MGVCLની ટીમોએ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરી...
અન્યઉત્તર ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોજીવનશૈલીતાજા સમાચારદક્ષિણ ગુજરાતદેશ વિદેશપંચમહાલપંચમહાલપોડકાસ્ટબાળકો માટે વાર્તાઓમધ્ય ગુજરાતરમત ગમતવડોદરાવડોદરાવિશેષતાવૈદિક સંસ્કૃતિશિક્ષણ

આર્ષ પુરોહિતે ગુજરાત ટીમને National Youth Parliament માં જીતાડી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું .

elnews
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા National Youth Parliament નું આયોજન ચેન્નઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રના દરેક રાજ્યોએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત ની...
અમદાવાદગુજરાત

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ

elnews
Ahmedabad, EL News ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઈકોર્ટમાં જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટીના નેતા...
અમદાવાદગુજરાત

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે

elnews
Ahmedabad, EL News અમદાવાદમાં દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા....
અન્યઉત્તર ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોજીવનશૈલીતાજા સમાચારદક્ષિણ ગુજરાતદેશ વિદેશપંચમહાલમધ્ય ગુજરાતવિશેષતાવૈદિક સંસ્કૃતિ

Panchmahal: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો.

elnews
EL News, Panchmahal: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૨ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી...
ગુજરાતવડોદરા

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews
Vadodara, EL News મેડિકલ ઇન્શ્યોરન્સને લગતા એક કેસમાં વડોદરા ગ્રાહક ફોરમે મોટો ચુકાદો આપ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચુકવણી...
અમદાવાદગુજરાત

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ આયોજિત કાર્યક્રમ

elnews
Ahmedabad, EL News ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપક્રમે મહિલાઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો.  ...
ગુજરાતવડોદરા

MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર

elnews
Vadodara, EL News વડોદરાની જાણીતી એમએસ યુનિનવર્સિટીમાં આજે ઠેર ઠેર વાઇસ ચાન્સેલર (વીસી) ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ લાપતા હોવાના બેનર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર...
error: Content is protected !!