27 C
Gujarat
April 25, 2024
EL News

વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે

Share
Gujarat, EL News:

 

હવેથી સીએમ ઓફિસમાં ફરિયાદ  કરી શકાશે, વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. જે માટે નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આમ ટેકનોલોજી થકી લોકો આસાનીથી સીએમ કાર્યલયનો સંપર્ક કરી શકશે.

 

PANCHI Beauty Studio

જે માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક માટે અરજી, ફરિયાદ અને અન્ય બાબતો  થઈ શકતી હતી ત્યારે હવેથી વોટ્સએપ થકી પણ સામાન્ય વ્યક્તિ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો…શેર માર્કેટ કોસિંગ: બજાર ત્રણ દિવસ સુધી ઘટતું રહ્યું

 

વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. WhatsApp માટે +91 7030930344 નંબરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ અને અન્ય બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

વોટ્સએપ નંબરનો ઉપયોગ ખાસ કરીને લોકો ફરીયાદો અન્ય બાબતોને લઈને સંપર્ક કરી શકશે.  વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

 

જેથી હવેથી સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે. જે તે સંલગ્ન ફરીયાદ વ્યાજબી હોય તે કરી શકાશે. આમ ટેકનોલોજીના સહારે આસાનીથી સંપર્ક કરી શકાશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં વધતો જતો ગુંડાગર્દીનો ત્રાસ

elnews

તેના કર્મચારીઓ માટે સૌથી મોટી વાર્ષિક ઈવેન્ટનું આયોજન કર્યું

elnews

અમદાવાદના મેયરને કાઉન્સિલરે ગાયની પ્રતિકૃતિ આપી

elnews

Leave a Comment

error: Content is protected !!