28.2 C
Gujarat
September 15, 2024
EL News

આજતક, ન્યૂઝ૧૮ જેવાં ટેલિવિઝન માધ્યમ થી Elnews સમાચાર માં આગળ.

Share
Elnews:

હાલ ભારતનાં મોટાં સમાચાર પ્લેટફોર્મ ઉપર એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. જેમાં ભારતના રમત ગમત ક્ષેત્રનાં મોટા માથાની વાત કરાઇ છે. જેમાં Indian Olympics association નાં ટ્રેઝરર જેમની નેશનલ ગેમ્સમાં ૧૪ જુલાઈ એ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારે જ તેમની કરતુતો નો પર્દાફાશ થી ચૂક્યો હતો.

 

જ્યારે આ સમાચાર Elnews ઉપર ૧૮ જુલાઈએ જ પ્રકાશિત કરી દેવામાં આવ્યા હતા. જેનાં પરથી આજનાં ડિજિટલ યુગમાં ટેલિવિઝન યુગ ઢંકાઈ રહ્યું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે તેવું કહી શકાય. ખેલાડીઓ નાં સખત વિરોધ Elnews પર પ્રકાશિત અહેવાલ અનુસાર તપાસ કરવામાં આવી અને હાલ આનંદેશ્વર પાંડે ઉપર ફરીયાદ નોંધાયા નું જાણવા મળી રહ્યું છે.

 

El News નાં ૧૮ તારીખ નાં અહેવાલ અનુસાર “જે મહાનુભાવની વરણી કરવામાં આવી છે તે આ પદ માટે યોગ્ય ગણાય ખરા?

ત્યારે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રમતોમાં ખેલાડીઓના સિલેક્શન ની પ્રક્રિયા અત્યંત પારદર્શક હોવી અનિવાર્ય બની જતું હોય છે પરંતુ હાલ ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન દ્વારા ચેરમેન પદે જે મહાનુભાવની વરણી કરવામાં આવી છે તે આ પદ માટે યોગ્ય ગણાય ખરા?

આનંદેશ્વર પાંડે માટે એવી લોક ચર્ચાઓ જાણવા મળી છે કે તેઓ લંપટ અને મહિલા ખેલાડીઓ ના શોષણ માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. અને હાલમાં જ ઘણી મહિલા ખેલાડીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેની કાળી કરતું તો નો પડદા ફાશ કરવામાં આવ્યો છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર ફરતા ફોટા પણ આ આર્ટિકલ માં જોડવામાં આવ્યા હતા” જે તમે Elnews ૧૮ તારીખે પ્રકાશિત થયેલા સમાચાર માં નીચેની લીંક માં જોઈ શકો છો.

૧૮ જુલાઈ એ Elnews ઉપરથી પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર..બિભત્સ અશ્લિલ ફોટા સાથે સોશિયલ મીડિયા માં મહિલા ખેલાડીઓ એ કર્યો સખત વિરોધ..

જ્યારે હાલમાં જ ભારતનાં આગળ પડતા ન્યૂઝ પ્લેટફોર્મો ઉપર આની અપડેટ્સ ૩૧ ઓગસ્ટ એટલે કે એક મહિના કરતાં વધુ મોડી આપવામાં આવી છે જેની લીંક નીચે આપેલ છે.

 

આજતક: https://intdy.in/4rj894
વન ગુજરાત: https://onegujarat.com/lucknow-olympic/

 

ન્યૂઝ ૧૮: https://www.news18.com/news/sports/ioa-treasurer-anandeshwar-pandey-booked-for-sexual-assault-of-handball-player-5860111.html

 

મિત્રો ફરી વાર ટેલિવિઝન મિડિયા ને માત આપતું ડિજિટલ મિડિયા ફાસ્ટ અને સચોટ સાબીત થયું અને થતું રહેશે.


સત્યને વળગી રહેવું નિષ્પક્ષ અને નિડર સમાચાર પ્લેટફોર્મ આજે જ પ્લેસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરો Elnews

 

જાહેરાત
Advertisement

Related posts

IPLના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયા…

elnews

આ શાળામાં ખેલાડીઓને અભ્યાસ અને હોસ્ટેલ ફ્રિ તેમજ…

elnews

જિલ્લાના નાગરિકો ૧૨ જાન્યુઆરી સુધી તાલુકા અને ૧૦ જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાએ અરજી કરી શકશે: સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

elnews

Leave a Comment

error: Content is protected !!