23.1 C
Gujarat
December 2, 2023
EL News

વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિજ્ઞાન દ્વારા વિકાસ અંતર્ગત ગુજરાત વિજ્ઞાન સંમેલન યોજાયું…

Share
EL News, Ahmedabad:

વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિજ્ઞાન દ્વારા વિકાસ અંતર્ગત ગુજરાત વિજ્ઞાન સંમેલનના ભાગરૂપે સાલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023, EL News
વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023, EL News

જેમાં વિજેતાઓને મોમેન્ટો તથા બેસ્ટ પીએચડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી કે જેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના હાથે વિજેતાઓને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023, EL News
વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023, EL News

શૈલેષભાઈ પટેલ અને વિવેકાનંદ ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ચૈતન્ય ભાઈ જોશી તથા જીગ્નેશભાઈ બોરીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩, EL News
વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩, EL News

કાર્યક્રમમાં વિજ્ઞાન ગુર્જરીતથા વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના તમામ કાર્યકર્તાઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩, EL News
વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩, EL News

કાર્યક્રમને સફળ બનાવવામાં વિજ્ઞાન ગુર્જરીના તમામ કાર્યકરો દ્વારા પણ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિમાં રહેલ વિજ્ઞાન ગોષ્ટિ તથા ભવ્યતા સાથે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Related posts

અધિર રંજન માફી માંગે, ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ..

elnews

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી

elnews

અમૂલની નવી પહેલ: હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે…

elnews

Leave a Comment

error: Content is protected !!