35.7 C
Gujarat
March 29, 2024
EL News

અમદાવાદમાં ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ

Share
 Ahemdabad, EL News

અમદાવાદમાં ફરી એકવાર ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદમાં 43 ડીગ્રીની ઉપર ગરમી પડી રહી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે. જો કે, અત્યારે અમદાવાદ સહીત રાજ્યભરમાં ગરમીનો પારો યથવાત જોવા મળી રહ્યો છે.
Measurline Architects
ગુજરાતની જનતાને આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની આગાહી કરી છે. ગુજરાતની જનતાને આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની આગાહી કરી છે.

આ પણ વાંચો…  પીળા થતા દાંત, પોલાણ અને શ્વાસની દુર્ગંધથી ચિંતિત છો ?

ગુજરાતમાં ગરમીનો પારો યથાવત છે. દિવસેને દિવસે અગનગોળા સમાન ગરમી જોવા મળી રહી છે. આગામી સમયમાં સુકા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો યથાવત રહેશે. આજે અમદાવાદમાં 43 ડીગ્રીની ઉપર ગરમીનો પારો રહી  શકે છે. પશ્ચિમ તરફથી પવન ફૂંકાતો હોવાથી તાપમાનમાં બદલાવ આવશે. બીજી તરફ અંદમાન અને નિકોબારમાં ચોમાસાનું આગમન પણ થઈ ચૂક્યું છે.

માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીનો અહેસાસ નહોતો થયો પરંતુ મે મહિનામાં ઉનાળાએ દસ્તક દીધી છે. મે મહિનામાં વધતી ગરમીના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

11 ,000 બ્રાહ્મણોએ લીધું એકજ પંગતમાં બ્રહ્મભોજન

elnews

અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે

elnews

અનુજ પટેલ તબિયતમાં સુધારો, હેલ્થ બુલેટિન જાહેર

elnews

Leave a Comment

error: Content is protected !!