22.1 C
Gujarat
December 4, 2024
EL News

તો પછી જાહેરાત કરવાની ક્યાં?

Share
ગુજરાત:

હાલ નાં સમયમાં દરેક ધંધામાં સ્પર્ધા નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્કેટમાં ટકિ રહેવા માટે સતત દેખાતું રહેવું જરૂરી છે.

અને તે પણ સમાચાર માધ્યમો માં દેખાવવા થી માર્કેટ ક્રેડિટ વધતી હોય છે. પરંતુ તે દિવસે ને દિવસે મોંઘુ થતું જાય છે.

 

પરંતુ એનો ઉકેલ શું?

હાલના સમયમાં જાહેરાત નાં માધ્યમો મોંઘા થતા ગયા છે. ટેલિવિઝન, રેડિયો, બેનર, પેપર એડ જેવા અનેક માધ્યમો પોતાની પ્રોડક્ટ કે સર્વિસ ની જાહેરાત કરવા માટે ઉપલબ્ધ છે.

પરંતુ શું તેનાથી એડવર્ટાઇઝર્સ ને સંતોષકારક ગ્રાહકો મળી રહે છે? એ એક મોટો પ્રશ્ન છે.

ડિજિટલ યુગમાં એક સવાલ તમને બધાને છે કે શું તમે હાલનાં સમયમાં સમાચાર, મનોરંજન માટે ટીવી, રેડિયો કે છાપાનો ઉપયોગ કરો છો કે હવે બધુ મોબાઈલ માં જ જોઇ લો છો? જવાબ પ્રામાણિકતા થી આપજો.

જો હવે મનોરંજન થી સમાચાર સુધી ની તમામ બાબતો માટે તમે મોબાઈલ ફોન નો ઉપયોગ કરો છો તો પછી જાહેરાત કેમ મોબાઈલ માં જોઇ શકાય તેમ નથી કરતા?

વિચાર માં મુકિ દિધા ને?

કાંઇ વાંધો નહીં હવે તમારે વિચારવાની જરૂર નથી. તમારૂં વિશ્વસનીય ન્યુઝ પ્લેટફોર્મ Elnews હવે પ્લેસ્ટોર ઉપર ઉપલબ્ધ છે અને અમુક મહિના પહેલા ચાલું કરેલી Elnews ની સફર માં ગયા મહિને ૫૦ હજાર કરતાં વધુ વાચકો જોડાયા હતા અને તે દિવસે ને દિવસે વધતાં જાય છે.

જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ની સફળ વાંચકો સાથે ની આ સફરમાં www.elnews.in વેબપોર્ટલ નાં તેમજ ElnewsElnews એન્ડ્રોઈડ એપ માં ૫૦ હજાર કરતાં વધુ વાંચકો જોડાયા અને Instagram, Facebook, Twitter નાં EL News નાં સોશિયલ હેન્ડલ્સ ઉપર પણ ખુબ સારી માત્રામાં વાંચકો નો ધસારો જોવા મળ્યો છે દિવસે ને દિવસે વધતો જ જાય છે.

 

હાલના સમયમાં જાહેરાત એવી જગ્યાએ કરો જ્યાં જિવંત ઓડિયન્સ ટ્રાફિક મળી રહે જેનાથી એડવર્ટાઇઝર્સ નાં ગ્રાહકો નો વધારો ખરા અર્થમાં થઈ શકે.

Elnews, The Eloquent નું સપ્ટેમ્બર મહિનાનું કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં તમને 360° માર્કેટિંગ કરાવવાનો મોકો મળી રહેશે. કેવી રીતે? જોઇએ…

• આ મહિને Elnews, The Eloquent પોતાના પ્લેટફોર્મ ઉપર આટલો સારો વાંચકો નો ધસારો હોવા છતાં ફક્ત 5 જ એડવર્ટાઇઝર્સ ની જાહેરાત કરશે.

• આ પાંચ એડવર્ટાઇઝર્સ માં બિલ્ડર, આર્કિટેક્ટ, ફૂડ, ફરસાણ, ટ્રાવેલ એજન્સી, હોસ્પિટલ, કપડાં, જ્વેલર્સ, કાર-બાઇક ડિલર્સ માં થી કોઈ પણ જોડાઇ શકે છે.

• પરંતુ શરત એ છે કે ઉપર દર્શાવેલા તમામ સેગ્મેન્ટ માં થી એક સેગ્મેન્ટ માં થી એક જ એડવર્ટાઇઝર ની પસંદગી કરવામાં આવશે.

• પસંદગી પામનાર એડવર્ટાઇઝર ને સતત એક મહિના સુધી પ્લેટફોર્મ તેમજ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ રીતે ઝળકવાનો મોકો મળશે.

• તેમજ આ પાંચ એડવર્ટાઇઝર્સ ને PR એક્ટીવિટી પણ કરાવવામાં આવશે જે ઓડિયો, વિડિયો તથા આર્ટિકલ નાં રૂપમાં Elnews સમાચાર વેબપોર્ટલ તથા એપ્લિકેશન ઉપર પબ્લિશ કરવામાં આવશે જે તમારા બિઝનેસ પોર્ટફોલિયો માટે ખુબ જ મહત્વ નું બની રહેશે.

Elnews, The Eloquent નાં સપ્ટેમ્બર મહિના ની કેમ્પેન એક્ટીવિટી માં જોડાવા માટે નીચે આપેલા ઇમેઇલ આઇડી ઉપર તમારૂં તથા તમારા ધંધા ની નામ, સરનામું તથા પ્રોડક્ટ ની વિગત સાથે ઇમેઇલ કરો. કેમ્પેન માં જોડાવા માટે ઇમેઇલ કરવાની અંતીમ તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ છે જેનું સૌએ ધ્યાન લેવું.

 

Email address: elnewsofficial@gmail.com

 

ગુજરાત નાં કોઈ પણ જિલ્લામાં થી જોડાવવા માટે ઉત્સુક લોકો આમાં જોડાઇ શકે છે. અમારા પ્લેટફોર્મ નાં મહત્તમ વાંચકો પંચમહાલ, વડોદરા, અમદાવાદ તથા આણંદ નાં છે જેની સૌ એડવર્ટાઇઝર્સ એ ખાસ નોંધ લેવી.


રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ પ્લેસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરો Elnews

Related posts

The Eloquent, your number one source for all things Social Blog, news, entertainment and useful content.

elnews

રાજકોટનાં કણકોટ ગામમાં મત ગણતરી શરુ થશે

elnews

સુરતમાં જેલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

elnews

1 comment

આ કાળા ફળને 5 રીતે ખાઓ, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. - EL News September 5, 2022 at 4:22 pm

[…] આ પણ વાંચો…તો પછી જાહેરાત કરવાની ક્યાં? […]

Reply

Leave a Comment

error: Content is protected !!