ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા
Shivam Vipul Purohit, India:
કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિક્સ અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયોને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ૮,૮૬૭ કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન બાદ…