28.2 C
Gujarat
September 15, 2024
EL News

ગોધરા નાં વિશેષ આકર્ષણ નાં પાયા માં કોણ કોણ હતું જાણો…

Share

The Eloquent, Magazine:

EL News, The Eloquent Media House આપ સર્વે ને દિવાળીની તેમજ નવ વર્ષ ની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ઘણાં બધાં ઉતાર ચઢાવ, સંકલ્પો વિકલ્પો, હાર જીત, પ્રશ્ન સમાધાન તેમજ સુખ દુઃખમાં ફરી એકવાર નવ વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે ત્યારે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ The Eloquent મેગેઝિન ટુંક જ સમયમાં આપની સમક્ષ પ્રસ્તુત થશે.

આ પણ વાંચો કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો રોજ આટલી માત્રામાં પાણી પીવો

પંચમહાલ જિલ્લામાં યાદગાર એવા વિવિધ તહેવારો અને હર્ષોલ્લાસ તેમજ અનેક રોમાંચે ભરેલી એવી ગોધરા ની નવરાત્રી ૨૦૨૩ ની યાદો આ અંક માં તાજી થશે. સાથે સાથે દિવાળી પર્વ ની ઉજવણી તથા તેનું ખરું મહત્વ, ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ, ટાઇપ ૨ ડાયાબિટીસ વિશે વિશેષ લેખ સાથે સાથે ટચવૂડ ફૂડ ગેલેરી માં જોઇશું ચટાકેદાર અને હેલ્ધી વાનગી વિશે અને ધંધા રોજગાર ની અપડેટ્સ તો ખરી જ.

 

આજે આપની સમક્ષ “ધી એલેક્વન્ટ- મેગેઝિન” નાં આ વિશેષ અંક નું કવર પેજ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે.

 

The Eloquent, Magazine Nov 2023 Cover
The Eloquent Magazine, Diwali Special Edition
The Eloquent Magazine, Nov 2023 Special Edition Cover

 

રૂપરેખા:

૧૫ નવેમ્બર ૨૦૨૩ કવર પેજ લોન્ચિંગ

૨૧ નવેમ્બર ૨૦૨૩ ડિજિટલ એડિશન લોન્ચિંગ

અંતિમ અઠવાડિયું નવેમ્બર ૨૦૨૩ પ્રિન્ટ એડિશન લોન્ચિંગ

 

આ પણ વાંચો પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત પાવર લીફ્ટિંગ ચેમ્પિયન્સશિપ સ્પર્ધામાં ગોધરા શહેરની ચાર યુવતીએ મેદાન મારીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

 

Related posts

વડોદરા: હનુમાન જયંતીના પગલે યુસ્ત પોલીસ બંદોબસ્ત

cradmin

ટોચની 3 IT કંપનીઓએ આપી 50000 થી વધુ નોકરીઓ, 5 વર્ષમાં ઊભી થશે વધુ તક

cradmin

તરણેતર મેળામાં જવા માટે થાનગઢમાં થનગનાટ.

elnews

Leave a Comment

error: Content is protected !!