28.3 C
Gujarat
October 8, 2024
EL News

ગોધરા રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ પાસેથી ઝડપી પાડી રોકડ રકમ

Share
Shivam Vipul Purohit, Panchmahal:

સિગ્નલ ન મળતાં ગોધરા રેલ્વે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનના મુસાફર પાસેથી ઝડપાયા 13.50 લાખ રૂપિયા રોકડા

ગોધરા રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ પાસેથી ઝડપી પાડી રોકડ રકમ

The Eloquent, Panchmahal
The Eloquent, Panchmahal

હરિદ્વાર થી વલસાડ જતી ટ્રેન સિગ્નલ ન મળતાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે રોકાતા રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મેરઠ થી અમદાવાદ જતા વ્યક્તિ પાસેથી મળી આવી રોકડ રકમ.

પોલીસે ટ્રેનના એસ 1 કોચની સીટ નંબર 23 પર મુસાફરી કરતા ઈસમ પાસેથી ઝડપી રોકડ રકમ.

રેલ્વે પોલીસ અને એફ એસ ટી ની ટીમ દ્વારા તપાસ દરમિયાન કરાઈ કાર્યવાહી.

પોલીસે ઇન્કમટેક્સ વિભાગને રોકડ રકમ ઝડપાવવા મામલે કરી જાણ.

પોલીસે હાલ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ રોકડ રકમ સાથે 1 ઇસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો નર્મદા જીલ્લામાં સરકારી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુપોષણ ક્ષેત્રે અસરકારક પરિણામ મળ્યા

Related posts

૫૧મી સીનીયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ગુજરાત નો સેમી ફાઇનલ માં..

elnews

ઓગસ્ટ 2022માં લોન્ચ થનારા સ્માર્ટફોનની યાદી..

elnews

અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

elnews

Leave a Comment

error: Content is protected !!