Surat:
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન જોર સુરતી ચાલી રહ્યું છે ત્યારે મતદારોએ સવારના આઠ વાગ્યાથી લાઈનો લગાવી મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકોમાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થનાર છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
89 બેઠક પર કુલ 778 ઉમેદવારો મેદાનમાં જંગમાં ઉતાર્યા છે
આ પણ વાંચો…અમદાવાદમા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા જોગવાઈ
બારડોલી 18.58%
માંડવી 24.16%
મહુવા 24.11%
કામરેજ 18.88%
માંગરોળ 22.1%
ઓલપાડ 18.19%
ચોર્યાસી 16.51 %
કરંજ 16.34 %
લીંબાયત 14.88 %
ઉધના 15.90 %
મજુરા 13.67 %
કતારગામ 17.16 %
સુરત પક્ષીમ 19.20 %
સુરત ઉત્તર 17.05 %
વરાછા રોડ 17.93 %
સુરત પૂર્વ 17.39 % 12:00 વાગ્યાં સુધીમાં મતદાન નોંધાયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે ઉત્સુકતા દેખાયા હતા અને લોકો સવારથી જ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને મતદાન કર્યું