37.6 C
Gujarat
June 7, 2023
EL News

સુરતના યુવકએ તૈયાર કર્યું મોદી જેકેટ

Share

Surat:

ગુજરાતમાં સુરતીઓ કાઈક અલગ કરવામાં માનતા હોય છે કોઈ તહેવાર હોય કે પછી ઇલેક્શન એમાં પણ ભાજપ અને મોદીના ચાહકોની તો વાત જ અલગ હોય છે. આવાજ એક મોદી પ્રેમીએ ભાજપની ખુશીને અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જે જોઈને સૌ કોઈ તરફી આકર્ષણ ઊભું કરી દીધું હતું.

PANCHI Beauty Studio
Advertisement
આ સુરતી યુવાન હાર્દિક રાઠોડ જે ભાજપાનો કાર્યકર છે અને એટલો મોદી તરફી પ્રેમ છે કે તેમની તસવીરો પણ પોતના ઘર કે દુકાનમાં રાખે છે. પરંતુ આ વખતે તેને કાઈક નવું જ સુજયું અને ભાજપની જીત થતાં તેમણે ઇન્ટરનેટ પરથી મોદીનો ફોટો શોધીને એક જેકેટ સિવડાવ્યું હતું અને તે પહેરીને દેખાતા સૌ કોઈના આકર્ષણના કેન્દ્ર બન્યા હતા ખાસ કરીને ભાજપીઓએ તેમના આ નવા આઇડીયાને વધુ પસંદ કર્યો હતો.
ચુંટણી પહેલા જ જેકેટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું ,જીતતો નક્કી માનતો હતો યુવક 
આ જેકેટ આ યુવકએ ચુંટણી પહેલા જ સિવડાવી લેવા માટે તેણે ઇન્ટરનેટ પરથી પીએમ મોદીનો ફોટો શોધીને સિવડાવી લેવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.જેથી ભાજપની જીત યુવક નક્કી માની રહ્યો હતો.
ભાજપની પ્રચાર કીટમાં જેકેટ જોવા મળે તો નવાઈ નહિ !
ભાજપના ચાહકો આ જેકેટને ખુબજ પસંદ કરી રહ્યા છે.તેવા ભાજપ દ્વારા દર વર્ષે પ્રચાર માટે સામગ્રીઓ કાર્યકરોમાં વિતરણ કરવામાં આવતી હોય છે.તેવામાં આ જેકેટ પણ ભાજપની કીટમાં સમાવેશ થાય અને કાર્યકરો મોદી જેકેટ પહેરતા જોવા મળે તો નવાઈ નહિ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નહીં ખરે માથાના વાળ, જ્યાંથી મળે ત્યાં તોડીને ઘરે લાવો…

elnews

૧૭ જિલ્લામાં પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં..

elnews

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

cradmin

Leave a Comment

error: Content is protected !!