28.7 C
Gujarat
May 2, 2025
EL News

જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, મહિસાગર દ્વારા આંતરાષ્ટ્રીય ઓલમ્પિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી

Share
 Mahisagar, EL News

જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, મહિસાગર દ્વારા આંતરાષ્ટ્રીય ઓલમ્પિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી.મહીસાગર જિલ્લાની પાંચ ઈનસ્કૂલમાં જુદી જુદી રમતોમા ૫૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, શટલ રન, વગેરે ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

Measurline Architects

તેમાં શાળાઓના ૭૦૦ છોકરાઓ અને ૪૦૦ છોકરીઓ તથા ૮૫ શિક્ષકગણ સહભાગી થયા હતા. જિલ્લા માં ઓલિમ્પિક રમતો પ્રત્યે ખેલાડીઓ ની રુચી વધે માટે મહીસાગર જિલ્લાની તમામ ઈનસ્કૂલ યોજનાના ટ્રેનરો દ્વારા ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવી હતી. એવું શ્રી દક્ષેશભાઇ કહાર (જિલ્લા રમત વિકાસ અધિકારી મહીસાગર) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

છોકરાઓ   ૭૦૦
છોકરીઓ   ૪૦૦
સ્ટાફ           ૮૫
કુલ.             ૧૧૮૫

આ પણ વાંચો…   Starlink India Launch:એલોન મસ્ક મુકેશ અંબાણી સાથે જોરદાર કોમ્પિટિશન

 

Mahisagar, Gujarat

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગૌતમ અદાણી: 35 વર્ષ પછી ફરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા

elnews

સિવિલ માં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

elnews

અમદાવાદમાં એક જ સપ્તાહમાં આંખના ચેપના 2300 થી વધુ કેસ

elnews

Leave a Comment

error: Content is protected !!