40.6 C
Gujarat
May 1, 2025
EL News

GMCKS પ્રાણીક હીલિંગ & અર્હાર્ટિક યોગા સેંટર-અમદાવાદ તથા ટ્વિશા હીલિંગ કિંગડમ-ધ સેંટર ફોર પ્રાણીક હીલિંગ -ગોધરા દ્વારા “ફ્રી રોગ ઉપચાર શિબિર.

Share
Panchmahal, EL News

GMCKS પ્રાણીક હીલિંગ & અર્હાર્ટિક યોગા સેંટર-અમદાવાદ તથા ટ્વિશા હીલિંગ કિંગડમ-ધ સેંટર ફોર પ્રાણીક હીલિંગ -ગોધરા દ્વારા ૨૫ જૂન ૨૦૨૩ રવિવાર ના રોજ “ફ્રી રોગ ઉપચાર શિબિર-પ્રાણીક હીલિંગ દ્વારા-સ્પર્શ વગર, દવા વગર થતો ઉપચાર”નો કેમ્પ રાખવામાં આવ્યો.

Measurline Architects
જેમાં ગોધરા ના નામાંકિત લોકો જેવા ACB PI વિમલ ધોરડા સર, તેમની બીઇંગ હુમન ગ્રુપ ટીમ-લુણાવાડા, કશ્મીરાબેન પાઠક, કિરણભાઈ સોની, મનીષ ચૌધરી, ઉત્કર્ષ પટેલ, પૂજ્ય.સ્વામીની સ્પષ્ટાત્માનંદ સરસ્વતીજી, નિકેશ શાહ, ડૉક્ટર મિકિર સોની, ડૉક્ટર અજય દેવડા, તથા RJ નયન ઠાકોર એ કેમ્પ માં હાજરી આપી ને ઉત્સાહ માં ઉમેરો કર્યો.
આ કેમ્પ માં આશરે ૧૦૦ જેટલા લોકો એ પ્રાણીક હીલિંગ થેરાપિ નો લાભ લીધો.

આ પણ વાંચો…   વડોદરામાં ઔધોગિક એકમો પર આઈટીની તવાઈ,

ડૉક્ટર વિશાલ પટેલ, ઉર્વશી પટેલ , તથા તેમની અમદાવાદ ની હીલર્સ ની ટીમ આવ્યા. ટ્વિશા સોની, રિષભ સોની, સેજલબા ગોહિલ તથા તેમની ગોધરા ની હીલર્સ ની ટીમ દ્વારા આ પ્રાણીક હીલિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ટીમ દ્વારા અવારનવાર ફ્રી મેડિટેશન, ફ્રી પ્રાણીક હીલિંગ કેમ્પ,અને ફૂડ ફોર હંગરી ઇવેન્ટ નું આયોજન કરવામાં આવતું રહેતું હોય છે.

Godhra, Panchmahal
Godhra, Panchmahal

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ફુટબોલ સિલેક્શન ટ્રાયલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ખેલાડીઓ તૈયાર થઈ જાઓ…

elnews

સગીર કાકાના પિતરાઈઓએ યુવકના કાન કાપી નાખ્યા

elnews

28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન સાયન્સ કાર્નિવલ યોજાશે

elnews

Leave a Comment

error: Content is protected !!