EL News

ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા

Share
The Eloquent, Shivam Vipul Purohit:

ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા. આસિસ્ટન્ટ વર્ક મેનેજર બળવંત લબાના લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.

મનરેગા શાખા ના કામો ની ફાઈલો મંજૂરી માટે મોકલવા માંગી હતી લાંચ. 20 હજાર ની માંગણી બાદ 17000 રૂપિયા લેતા રંગેહાથ ઝડપાયા.

મહીસાગર એસબી એ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે બળવંતભાઈ લબાના ને લાંચ લેતા ઝડપી પાડયો. બળવંત લબાના વિરુદ્ધ અગાઉ પણ કામો ની ટકા વારી માગણી કરતા હોવાની ઉઠી હતી ફરિયાદ.

આ પણ વાંચો ગોધરાની સબિનાએ અદનાન ને આપ્યો સોનાનો જથ્થો ટ્રેનમાં ગોધરાથી દિલ્હી પહોંચાડવા માટે

Related posts

સુરત: સુરત પાલિકા કમિશનરે હાઈકોર્ટ સમક્ષ માગી માફી

elnews

દહેગામ હાઇવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

elnews

રાજકોટ: રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક

elnews

Leave a Comment

error: Content is protected !!