EL News

ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…

Share
Gujarat, EL News

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા તારીખ 7/7/2023 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
PANCHI Beauty Studio

જેમાં વિવિધ ફેકલ્ટી તેમજ કોર્સ ની પ્રવેશ પ્રક્રિયા ની તારીખ લંબાવવામાં આવી ને જેમાં વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા લેટ ફી લેવાનો નિર્ણય કરે છે, જેને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી કે લેટ ફી 24 કલાકની અંદર રદ કરવામાં આવે અને જે પણ વિદ્યાર્થીની લેટ ફી લેવામાં આવી હોય એને પરત કરવામાં આવે.

આ પણ વાંચો…      અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો ૨૦૨૩નો પિકોક એવોર્ડ

જો આ માંગ સંતોષવામાં ન આવશે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે ને જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે….

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં ધંધો કરતા ૪૭ વર્ષના પ્ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

elnews

Central Gov: મોંઘવારી ભથ્થું, જાણો તમારો પગાર કેટલો વધશે?

elnews

ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

elnews

Leave a Comment

error: Content is protected !!