19.4 C
Gujarat
December 5, 2023
EL News

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Share
EL News

ગાંધીનગર તારિખ ૧૦/૦૭/૨૦૨૩ ના રોજ TET – 1-2 અને TAT – 1 પાસ ઉમેદવારો ની ભરતી જ્ઞાન સહાયક 11 માસ કરાર આધારિત કરવા જઈ રહ્યું છે.

Measurline Architects

એ આપણા રાજ્ય ના શિક્ષણ પર ખૂબજ માઠી અસર થઈ રહી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક” ની ભરતી TET અને TAT ની પરીક્ષા આધારિત થવા ની છે.

તો જો કરાર આધારિત ભરતી નું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતી નું આયોજન કેમ ના થાય, દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વ નો પ્રશ્ન છે.

આ પણ વાંચો…      ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…

આપ સરકાર ની અમારી નમ્ર અરજ છે કે રાજ્ય ના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકાર ની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં નવા ઠરાવ રદ કરી જૂની નિમણુક પદ્ધતિ પ્રમાણે TET – 1-2 અને TAT – 1, 2 માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવરોને ને વહેલી વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણુક આપવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા ની સ્પષ્ટ માંગ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદના રસ્તાઓ પર 6200 કેમેરાથી રખાશે બાજ નજર

cradmin

સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર

elnews

શહેરના 9 જેટલા ગાર્ડનનું રૂ. 8 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

elnews

Leave a Comment

error: Content is protected !!