42.4 C
Gujarat
May 13, 2024
EL News

પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત પાવર લીફ્ટિંગ ચેમ્પિયન્સશિપ સ્પર્ધામાં ગોધરા શહેરની ચાર યુવતીએ મેદાન મારીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Share
EL News

તાજેતરમાં જ જ વડોદરા ખાતે પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા વડોદરા ખાતે ૭મી વડોદરા જિલ્લા પાવર લીફ્ટિંગ ચેમ્પિયન્સશિપ સ્પર્ધા-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું,

Measurline Architects

જેમાં મધ્ય ગુજરાતના અલગ-અલગ શ્રેણી મુજબ યુવાનો અને યુવતીઓ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો, આ સ્પર્ધામાં ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ એકદંત ફિટનેસની ચાર યુવતીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો,

આ પણ વાંચો…મુંબઈ વીજ ક્ષેત્રે વધુ સક્ષમ બન્યું:

જેમાં 56 કિગ્રા શ્રેણીમાં યેશા જયસ્વાલે સિલ્વર મેડલ અને ડૉ અપેક્ષા શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ૬૦ કીગ્રા શ્રેણીમાં જીયા ઉદવાણીએ ગોલ્ડ અને 75 કિગ્રા શ્રેણીમાં ભારતી ખત્રીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો,

આમ ગોધરા શહેરની ચાર યુવતીઓએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરા ખાતે ડંકો વગાડ્યો હતો

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા હાઇવે પર રોડ પર કન્ટેનર પલટી જતાં 7નાં મોત, 4 ઘાયલ

elnews

રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ

elnews

વડોદરામાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

elnews

Leave a Comment

error: Content is protected !!