38.4 C
Gujarat
May 6, 2024
EL News

ફક્ત 2 રૂપિયાનો આ સિક્કો બનાવી દેશે ધનવાન

Share
Business, EL News:

Quick Money scheme: આ સમાચાર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેઓ ઝડપથી પૈસા (Quick Money) કમાવવા માટે નવા રસ્તાઓ શોધતા રહે છે. કારણ કે ઈન્ટરનેશનલ માર્કેટ (international market) માં માર્કેટિંગ કરીને તમે માત્ર 5 મિનિટમાં લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જાણકારી મુજબ આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં એન્ટિક વસ્તુ (antique things) ઓની માગ ઘણી વધી ગઈ છે. જેમ કે 2 રૂપિયાના કેટલાક જૂના સિક્કા છે. જો તમે તેમને શોધી શકો છો, તો તમે મિનિટોમાં 5 લાખથી 9 લાખ રૂપિયા કમાઈ શકો છો. તે પણ કશું કર્યા વિના. આવો જાણીએ કે અચાનક પૈસા કમાવવાની કઈ રીત છે…

PANCHI Beauty Studio

આપને જણાવી દઈએ કે દુર્લભ વસ્તુઓને એન્ટિક માનવામાં આવે છે. કેટલાક લોકોને જૂના સિક્કા એકઠા કરવાનો અને રાખવાનો શોખ હોય છે. જો કોઈપણ વ્યક્તિ પાસે આવા 2 રૂપિયા સિક્કા હોય તો તે મિનિટોમાં કરોડપતિ બની શકે છે. માહિતી અનુસાર, જો તમારી પિગી બેંક અથવા પર્સમાં 1994 સિરીઝનો 2 રૂપિયાનો સિક્કો છે, તો તમે માત્ર 5 મિનિટમાં 9 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમારી જાણકારી માટે આપને જણાવી દઈએ કે સંબંધિત સિક્કા પર વર્લ્ડ ફૂડ ડેનું પ્રતીક લખેલું છે. તમે Quickr વેબસાઇટ પર આ સિક્કા વેચી શકો છો.

આ પણ વાંચો…અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનાર સખ્સની અટકાયત

ડિમાન્ડમાં છે આ સિક્કા

મીડિયા રિપોર્ટ મુજબ, અંગ્રેજી શાસન દરમિયાન ક્વિન વિક્ટોરિયાના પ્રતીકવાળા સિક્કાની કિંમત પણ આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની છે. તે જ સમયે, 1919માં બનેલા બ્રિટિશ સિક્કાની કિંમત પણ 10 લાખ રૂપિયા સુધી હોવાનું જાણવા મળે છે. આપને જણાવી દઈએ કે આવી ઘણી એન્ટીક વસ્તુઓ છે જેને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે તેમની કિંમત પણ લાખોમાં લગાવવામાં આવી રહી છે.

આ સિક્કા વેચવાની રીત

2 રૂપિયાનો સિક્કો વેચવા માટે, તમારે પહેલા તમારી જાતને ક્વિકર (Quikr) પર સેલર તરીકે રજિસ્ટર કરાવવા પડશે. તેના પછી તમારે તેના પર ક્લિક કરીને સિક્કાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તેની સાથે, સાઇટ પર તમારી પસંદની સાથે મેઈલ આઈડી પણ દાખલ કરવાનું રહેશે. તેના પછી વેબસાઇટ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને વેરિફિકેશન કરશે. જે બાદ તમને સિક્કા વેચવા માટે અધિકૃત કરવામાં આવશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

6 કંપનીના IPO : શેર બજારમાં રોકાણ કરવાની મળશે તક

elnews

હવે નબળા નેટવર્કમાં પણ થઈ જશે પેમેન્ટ, RBIએ મર્યાદા વધારી

elnews

બખ્ખા / રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર

elnews

Leave a Comment

error: Content is protected !!