EL News

Category : જિલ્લો

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની

elnews
Ahmedabad : દિવાળીની રાત્રે સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઉત્સાહથી ફટાકડા ફોડતા અને પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા. પરંતુ બીજી...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કામગીરી

elnews
Ahmedabad : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમો...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

બુધવારે રાજકોટ બસ માં મહિલાઓને મફત મુસાફરી

elnews
Rajkot : આગામી બુધવારે રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ.માં મહિલાઓ તથા સ્ત્રીઓને મફત મુસાફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મનપા...
ગુજરાતજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત એલ.સી.બી.એ મોબાઈલ ચોરીના બે રીઢા ચોરને દબોચ્યા

elnews
Surat : સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે કીમ ચાર રસ્તા ખાતે એક એપાર્ટમેન્ટ પાસે ચોરેલા મોબાઈલ વેચવા ઉભેલા બે રીઢા ચોરટાઓને દબોચી લીધા છે. પોલીસે બંન્ને...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે

elnews
Ahmedabad : અમદાવાદમાં આવાસોના કામોને લઈને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા

elnews
Rajkot : દિવાળી આવી રહી છે ત્યારે કર ચોરી કરનાર પર જીએસટી શાખાએ દરોડાનો દોર શરૂ કર્યો છે. રાજકોટમાં આવેલ હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા પાંચ યુનિટ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી

elnews
Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર દિવાળીની ઉજવણી અનોખા અંદાજમાં શરૂ કરવામાં આવી મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશતા જ કેટલીય પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી શકે છે, જેમાં દિવા...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

elnews
Rajkot : રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી અને ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં “સેવા કરમ જીવદયા ફાઉન્ડેશન” દ્વારા અભિયાન

elnews
Ahmedabad : આપણે ત્યાં રસ્તા પર બેઠેલા પ્રાણીઓ રાત્રીના સમયે દેખાતા ન હોય તેથી ઘણા બધા અકસ્માત થાય છે, જે માનવ જીવન અને પશુ જીવન...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટમાં વધતો જતો ગુંડાગર્દીનો ત્રાસ

elnews
Rajkot : રાજકોટમાં દિવસેને દિવસ લોકો ઝગડો, મારમારી અને ગુંડાગર્દ કરવા લાગ્યા છે. દિવસેને દિવસે મારમારી માથાકૂટ બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ...
error: Content is protected !!