37.8 C
Gujarat
May 1, 2025
EL News

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ છોડના પાન

Share
Health :

આજના આ સમયમાં 10માંથી એક વ્યક્તિ ડાયાબિટીસ એટલે કે શુગર જેવી બીમારીઓથી પીડાય છે. આ બીમારી શુગર લેવલ વધારી દે છે. જો કે ડાયાબિટીસમાં અનેક લોકોને ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી હોય છે. આ માટે ખાવા-પીવાની બાબતથી લઇને બીજી અનેક વસ્તુઓનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને એક એવી છોડ વિશે જણાવીશું જે તમારું શુગર લેવલ કંટ્રોલમાં કરે છે. તો જાણી લો આ છોડ વિશે..

જાહેરાત
Advertisement

ઇન્સ્યુલિનનો છોડ

  • આ છોડ ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ છોડમાં કોર્સોલિક એસિડ નામનું તત્વ હોય છે જે શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શન, અસ્થમા જેવી અનેક બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે. ડાયાબિટીસના લોકો આ છોડના પાનને દિવસમાં 6 થી 7 ખાઇ શકે છે. આ પાનનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓએ શરીરમાં ઇન્સ્યુલિન બને છે.

આ પણ વાંચો…અમદાવાદમાં ફરી વરસાદી માહોલથી તંત્રની પોલ ખુલી શકે

 

  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે ઇન્સ્યુલિન છોડના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ સતત એક મહિના સુધી કરે છે તો એમનું શુગર કંટ્રોલમાં રહે છે. તમે આ પાનનું સેવન ચુરણ રીતે પણ કરી શકો છો. ઇન્સ્યુલિનના પાનનો રસ પીસીને એનો પાવડર પણ તમે તૈયાર કરી શકો છો.
  • ઇન્સ્યુલિનના છોડમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ટેરપેનોઇડ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ, આયરન, બી કેરાટીન, કોરોસોલિક એસિડ જેવા તત્વો હોય છે જે અનેક બીમારીઓ સામે લડવામાં પણ મદદગાર બને છે. આ બધા જ પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
  • આમ, જો તમને ડાયાબિટીસ છે તો તમારે ઓટ્સ, ચણાનો લોટ, મોટા અનાજ, રેશાવાળા શાકભાજી, કારેલા, કોબીજ, લીલા શાકભાજી, ઓમેગા-3 ફેટી એસિડ, સફરજન, સંતરા, પપૈયુ જેવી વસ્તુઓ ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
  • આ છોડના પાનમાં રહેલા ગુણો ડાયાબિટીસના લોકો માટે સૌથી બેસ્ટ છે. તમે આ પાન ચાવી પણ શકો છો.

     રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દરરોજ પિસ્તા ખાવાથી તમને ઘણી બીમારીઓથી રાહત મળશે

elnews

પીનટ બટર ખાવાથી અનેક પ્રકારની શારીરિક ફાયદો છે

elnews

ભારતમાં બનતી વધુ એક કફ સિરપને લઈને એલર્ટ! WHO

elnews

Leave a Comment

error: Content is protected !!