27 C
Gujarat
November 13, 2024
EL News

ગ્રીન ઈકો બજારનું સફળ નિષ્કર્ષ

Share

JITO અમદાવાદ ની લેડીઝ વિંગ દ્વારા આયોજિત ગ્રીન ઈકો બજાર, 11મી ફેબ્રુઆરી, 2024ના રોજ કર્ણાવતી ક્લબ ખાતે 2000 થી વધુ લોકો ની હાજરી સાથે સફળતા પૂર્વક પૂર્ણ થયું. 45 સ્ટોલમાં ઓર્ગેનિક ખેત પેદાશો, પર્યાવરણ ને અનુકૂળ અને ટકાઉ માલ સામાન અને તંદુરસ્ત જીવન શૈલી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો હતો. AMCના મેયર શ્રીમતી. પ્રતિભાબેન જૈને, બજારમાં તેમની આદરણીય હાજરી સાથે ઈનોક્યુલેશન ઈવેન્ટનું સન્માન કર્યું, જ્યાં તેઓ વિવિધ વર્કશોપમાં સક્રિયપણે વ્યસ્ત હતા. તેણીની ભાગીદારી આરોગ્યની મહત્વપૂર્ણ પહેલોમાં સમુદાયની સંડોવણીના મહત્વને રેખાંકિત કરે છે.

ઉપસ્થિતોએ વિવિધ વર્કશોપ અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

ઈવેન્ટના ચૅરપર્સન ક્રિના શાહે હરિયાળા ભવિષ્ય માટે સામૂહિક પગલા ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને અમી હપાણી અને નીતા રૂપાણીને ઈવેન્ટને સફળતા પૂર્વક આયોજિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ આભાર માન્યો હતો અને અતૂટ સમર્થન બદલ સમુદાયનો પણ આભાર માન્યો હતો

Related posts

Adani Sportsline achieved tremendous success in organising an exhilarating Inter-School Kabaddi and Kho Kho tournament in Vadodara.

elnews

સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટ આકાર લેવા જઇ રહ્યો છે, 3 લાખ સ્કવેર ફીટનું બુકિંગ પણ કરાયું…

elnews

This game is quite popular among players, but if …

elnews

Leave a Comment

error: Content is protected !!