22.1 C
Gujarat
December 4, 2024
EL News

સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની

Share
Surat, EL News

દિવસે ને દિવસે શહેરોમાં વધતા જતા ક્રાઇમના કિસ્સાઓ ખૂબ નજરે ચડી રહ્યાં છે તયારે સુરત શહેરનો વધું એક આવો કીસ્સો સામે આવ્યો છે..

Measurline Architects

સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે. જેમાં વેપારીનો અભદ્ર વીડિયો બનાવી રૂ.1.10 લાખની માગ કરી..

તેમાં હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે.
હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ ઉલ્લેખનીય છે કે મહિલાએ ફોન પર મિત્રતા કરી વેપારીને ઘરે બોલાવ્યો હતો. તથા સાબુના વેપારીને કપડા ઉતારતા વીડિયો ઉતારી રૂપિયા 1 લાખ 10 હજારની માંગ કરાઈ હતી. જેમાં ખિસ્સામાંથી 2500 રૂપિયા કાઢી બીજા રૂપિયા આપવા ધમકી આપી હતી. જેમાં હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે.
તેમાં સોનલ સાવલીયાએ ફોન ઉપર મિત્રતા કરી શરીર સબંધ બાંધવા વેપારીને પોતાના ઘરે બોલાવ્યા હતા.
બિલ્ડીંગના ચોથા માળે રૂમ નં.406 ખાતે બોલાવ્યા મોટાવરાછા ડીમાર્ટની પાછળ સુમન નિવાસ જી બિલ્ડીંગના ચોથા માળે રૂમ નં.406 ખાતે બોલાવ્યા હતા. જેમાં ઘરે મોબાઇલમાં ફરિયાદીના ફોટા વીડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. તેથી ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સિવિલમાં 2 દિવસમાં 2 અંગદાન,5 જરૂરિયાતમંદોને જીવન મળ્યું

elnews

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય

elnews

ચૂંટણી પહેલા સીઆરપીએફએ અમદાવાદમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ

elnews

Leave a Comment

error: Content is protected !!