EL News

Category : મધ્ય ગુજરાત

વડોદરાગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા મહાનગરપાલિકા ના કોંગ્રેસ ના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લાઈટો મંગાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.

elnews
EL News, Vadodara: વડોદરા મહાનગરપાલિકા(municipal corporation)ના પૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ (congress) સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર (latter) લખે રજૂઆત કરવામાં આવી...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટ થી લાગી આગ.

elnews
Godhra, Panchmahal: ગોધરા માં ભારે વીજ કડાકા ભડાકા સાથે વરસાદ (rain) થતાં રણછોડજી મંદિર પાસે વીજળી (thunder) પડતાં બે દુકાનો માં શોર્ટસર્કિટ (shotcircuit) થતાં આગ...
પંચમહાલમધ્ય ગુજરાત

આખરે પંચમહાલના ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા સાથે પડેલા વરસાદમાં રસ્તાઓ ઉપર ભરાયા પાણી….

elnews
Godhra, Panchmahal: આખાય ગુજરાત રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જુનાગઢ તેમજ અન્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવાઈ રહી છે ત્યારે મધ્ય...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

પંચમહાલ જિલ્લામા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને ઠેર ઠેર મળી રહ્યો છે જન પ્રતિસાદ, ગુજરાતે દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થ થકી વિશ્વ ફલક ઉપર આપી ઓળખ.

elnews
Panchmahal: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.આ અંતર્ગત પંચમહાલ જિલ્લામા વિકાસ યાત્રા રથને ઠેર...
પંચમહાલપંચમહાલમધ્ય ગુજરાત

ગુજકોસ્ટ અને વિજ્ઞાન પ્રસારના પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ભાગ લેશે.

elnews
EL News, Panchmahal: ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ડીપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને વિજ્ઞાન પ્રસાર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર...
Uncategorizedપંચમહાલમધ્ય ગુજરાત

સરકાર ની વિવિઘ યોજનાઓ હેઠળ પંચમહાલ જિલ્લાના ખેડુતો બન્યા છે આત્મનિર્ભર..જિલ્લામાં પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજનાના ૧૧ હપ્તા ઓ થકી ૨.૩૦ લાખ ખેડૂતોને રૂા.૪૨૭.૧૯ કરોડની ચુકવાઈ સહાય…

elnews
Shivam Purohit, Panchmahal: કેંદ્ર અને રાજ્યસરકાર એ દેશના ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર કરેલો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં સરકારશ્રીની વિવિઘ યોજનાઓ હેઠળ ખેડુતોને સહાય ચુકવવામા...
error: Content is protected !!