25.8 C
Gujarat
April 21, 2024
EL News

27 July 2022, રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

તારીખ ૨૭/૦૭/૨૦૨૨ બુધવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ ચૌદશ ૨૧:૧૧ સુધી અમાસ
નક્ષત્ર- પુનર્વસુ પૂર્ણ રાત્રી સુધી
યોગ-હર્ષણ ૧૭:૦૭ સુધી વજ્ર
કરણ- વિષ્ટિ
સૂર્યોદય- ૦૬:૦૮
સૂર્યાસ્ત ૧૯:૨૬
ચંદ્ર રાશિ- મિથુન
રાશિ અક્ષર- (ક છ ઘ )
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- ઉત્તર
રાહુકાળ- ૧૨:૪૬ થી ૧૪:૩૬
અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩

દિવસ ના ચોઘડિયા
લાભ,અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્વેગ, ચલ,લાભ

રાત્રી ના ચોઘડિયા
ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ, કાળ,લાભ,ઉદ્વેગ

આજનું રાશિ ફળ

રાશિ મેષ – અ લ ઈ અક્ષર
રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે.
શુભ અંક ૪

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. તમને આજે ઘર ની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે.
શુભ અંક ૭

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે.મોજ શોખ માં ખર્ચ વધારે કરો
શુભ અંક ૫

રાશિ કર્ક – ડ હ અક્ષર
તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે.
શુભ અંક ૧

રાશિ સિંહ – મ ટ અક્ષર
વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે.
શુભ અંક ૬

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે.
શુભ અંક ૩

રાશિ તુલા – ર ત અક્ષર
ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.
શુભ અંક ૮

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
જો તમે ઘર થી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકો થી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે.
શુભ અંક ૮

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
આજે પાર્ટી માં તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થયી શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે.
શુભ અંક ૭

મકર રાશિ – ખ જ અક્ષર
તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે.
શુભ અંક ૭

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘર ના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે.આકસ્મિક ખર્ચ આવે.
શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ.
શુભ અંક ૮

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

 

 

Related posts

લેપટોપ પર કામ કરતા થાકી જાય છે આંખો? આ ઉપચારથી મળશે આરામ

elnews

સૃષ્ટી સર્જકે મનુષ્ય ને ઇચ્છા સ્વાતંત્ર્ય ન આપ્યું હોત તો?

elnews

નહીં ખરે માથાના વાળ, જ્યાંથી મળે ત્યાં તોડીને ઘરે લાવો…

elnews

Leave a Comment

error: Content is protected !!