20.7 C
Gujarat
March 2, 2024
EL News

Panchmahal: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો.

Share
EL News, Panchmahal:

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૨ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો.

ચૈત્રી નવરાત્રિના ૧૬ દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે.

Chaitri Navratri, Pavagadh, Darshan Time, Elnews
Chaitri Navratri, Pavagadh, Darshan Time, Elnews

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.

ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે.

આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે.

આ પણ વાંચો આ વસ્તુ ખાવાથી સ્ત્રી અને પુરૂષ બંનેની ફર્ટિલિટી વધશે

Related posts

‘મારી સામેની બારી પર..’ : જાણો અનુષ્કા શર્મા કઈ ફિલ્મ થી કરશે comeback.

elnews

આ રીતે ઘરે બનાવો ‘કેંસર પેંડા’, અને ભગવાનને ઘરાવો પ્રસાદમાં…

elnews

ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે

elnews

Leave a Comment

error: Content is protected !!