28.6 C
Gujarat
May 6, 2024
EL News

Category : ગુજરાત

અમદાવાદગુજરાત

સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓનો હોબાળો

elnews
Ahmedabad, EL News અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા અલગ-અલગ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ...
ગુજરાતસુરત

પીપલોદ વિસ્તારમાં રીલાયન્સ સ્માર્ટ બજારમાં લાગી આગ

elnews
Surat, EL News સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સુરત પીપલોદ વિસ્તારમાં રીલાયન્સના સ્માર્ટ બજાપમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે દોડધામ...
અમદાવાદગુજરાત

હવે ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા

elnews
Ahmedabad, EL News પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બાદ રાજ્યના હજારો વિદ્યાર્થિઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે...
અન્યકલા અને મનોરંજનગુજરાતજિલ્લોજીવનશૈલીતાજા સમાચારદેશ વિદેશપંચમહાલપંચમહાલમધ્ય ગુજરાતવિશેષતા

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews
Elnews, Panchmahal: કાયદાઓની જટીલતા સરળ બનાવવા માટે સીનેમા નાં માધ્યમની જરૂર પડતી હોય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને પંચમહાલ જિલ્લામાં ફિલ્મ જગતમાં ઝળહળતું નામ એટલે...
ગુજરાતરાજકોટ

સરકારી યોજના છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં થયો વધારો

elnews
Rajkot, EL News: દેશભરમાં ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કમનસીબે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.ત્યારે રાજકોટજિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303...
અમદાવાદગુજરાત

અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની ક્રૂરતા પૂર્વક હત્યા

elnews
Ahmedabad, EL News: અમદાવાદ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે.સૌ કોઈ આ કિસ્સાને જોઈ હચમચાવી નાખ્યા છે.અહીંના એક ગામડામાં લાકડા લેવા માટે ગયેલ દેરાણી-જેઠાણી ની ક્રૂરતા પૂર્વક...
ગુજરાતવડોદરા

વિવાદ બાદ એમ એસ યુનિવર્સિટી હવે નવેસરથી છાપશે ડાયરી

elnews
Vadodara, EL News: વડોદરાની એમએસ યુનિવર્સિટી અવરનવાર વિવાદોમાં સપડાયેલી જાવા મળે છે. નેકની છ ગ્રેડ ધરાવતી સ્જી યુનિવર્સિટીના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩ની ડાયરીમાંથી ભારતના રાષ્ટÙીય ગીતની...
ગુજરાતરાજકોટ

રાજકોટ ના પાસે નર્સ સાથે દુષ્કર્મ કરવાની કોશિશ

elnews
Rajkot, EL News: માધાપર પાસે રહેતી અને સિવીલ હોસ્પીટલમાં કરજ બજાવી રાત્રે ઘરે જતી નર્સને માધાપર ચોકડી પાસે અજાણ્યા શખ્સે આંતરી મારકુટ કરી નજીકમાં આવેલી...
ગુજરાતરાજકોટ

રાજકોટવાસીઓમાં આનંદ એશિયાટિક લાઈન સફારી પાર્ક બનશે

elnews
Rajkot, EL News: મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળના ભાગે રાંદરડા...
અમદાવાદગુજરાત

અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનાર સખ્સની અટકાયત

elnews
Ahmedabad, EL News: ગુજરાત પોલીસે પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના અમદાવાદમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટની ધમકી આપવા બદલ 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ આશિષ કુમાર...
error: Content is protected !!