EL News

ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનને શિક્ષણ મંત્રીના હસ્તે અપાયું સન્માન

Share
EL News

આજે ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ને મેડિકલ ફીલ્ડ માં છેલ્લા ૧૫ વર્ષ થી સતત માર્ગદર્શન તેમજ એડમિશન ની કામગીરી બદલ ગુજરાત રાજ્ય માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર ધ્વારા જી ૨૪ કલ્લાક આયોજિત કાર્યક્રમ;શિક્ષા કોન્કલેવ માં સન્માનિત કરવામાં આવ્યા.

Measurline Architects

ઝી ૨૪ કલ્લાક ન્યૂઝ ધ્વારા શ્રી ઉમંગ પટેલ મેનેજિંગ ડિરેક્ટર મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ને દેશ વિદેશ માં મેડિકલ ના વિદ્યાર્થીઓ ને નેક્સટ ની એક્ષામ પછી મળતી વિવિધ તકો ની ચર્ચા માટે મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ તરીકે આમંત્રિત કર્યા હતા.

ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રી ઉમંગ પટેલ એ મેડિકલ માં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ને યુનિવર્સિટી સિલેક્ટ કરવા માં તેમજ પોષાય તેવા બજેટ માં એડમિશન માટે ફ્રી ગાઈડન્સ આપવા ની ખાતરી આપી હતી.

ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન આ એવોર્ડ ની ક્રેડિટ જેમણે પૂરો વિશ્ર્વાસ મૂક્યો છે તેમની સંસ્થા પર તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ને આપી હતી. અને તેમણે ખાતરી આપી હતી કે મેડિકલ માં એડમિશન લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ને હરહમેશ સાથે રહેશે તમામ સર્વિસીસ આપશે અને પોષાય તેવી ફી માં એડમિશન કરી આપશે.

આ પણ વાંચો… કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એમબીબીએસના વિદ્યાર્થીઓને નેક્સ્ટ પરીક્ષા વિશે જણાવ્યું

મેડિકલ માં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ફ્રી ગાઈડન્સ તેમજ એડમિશન સિક્યોર કરવા માટે ૯૩૭૭૭૧૨૭૫૬ / ૯૨૨૭૫૧૨૭૫૬ ઉપર સંપર્ક કરી શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરતમા હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

elnews

ગરીબોને મદદ માટે સરકાર હંમેશા તત્પર છે -ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

elnews

18 ઓગસ્ટે 5000 યુવાનો તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.

elnews

Leave a Comment

error: Content is protected !!