33.7 C
Gujarat
November 5, 2024
EL News

વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફ્રીમાં જંગી વધારો

Share
Vadodara, EL News

વિદ્યાર્થીઓ પર રુપિયા 8 કરોડનો બોજ વધશે. 20 હજારથી વધુ ફીમાં 5 ટકાનો વધારો કરાયો છે. સિન્ડીકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફ્રીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. સિન્ડીકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેથી હવે વિદ્યાર્થીઓએ વધુ ફી ચૂકવવી પડશે.

PANCHI Beauty Studio

વડોદરાની  એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ બાદ ફીમાં જંગી વધારો થયો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

20,000 રૂપિયાથી વધુની ફીમાં 5 ટકા અને 20,000 રૂપિયાથી ઓછી ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાથી વિદ્યાર્થીઓમાં રોષ છે. MS યુનિવર્સિટીમાં ફી વધારાથી 50 હજાર વિદ્યાર્થીઓ પર 8 કરોડનો બોજ વધશે.

આ પણ વાંચો…25 વર્ષ સુધી ફ્રી વીજળી, પંખા અને કુલર ચલાવો

ગુજરાતમાં ફી વધારાને લઈને સ્કૂલોમાં ખાસ કરીને આ સમસ્યા વાલીઓ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે ત્યારે હવે કોલેજોમાં પણ ફીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ વડોદરા એમએસ યુનિવર્સિટી કે, જયાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓની ફી વધારે ભરવી પડશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં એક વ્યક્તિ પાણીથી છલોછલ ભૂવામાં ફસાયો,

elnews

વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવાઘરની બહાર દોડ્યા

elnews

ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ 24મી ફેબ્રુઆરીએ રજૂ થશે

elnews

Leave a Comment

error: Content is protected !!