EL News

Category : જિલ્લો

ગુજરાતઅમદાવાદઅમદાવાદકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતરાજકોટરાજકોટસુરતસુરત

ગુજરાતના શહેરોમાં સાક્ષરતા દર વધુ ત્યાં જ મતદાન ઓછું

elnews
Ahmedabad: ગુજરાતમાં મતદાન મતદારોની સરખામણીમાં ઓછું થયું છે તેમાં પણ શહેરી વિસ્તાર કે જ્યાં સાક્ષરતા દર વધુ છે ત્યાં મતદાન ઓછું થયું છે. અમદાવાદ, સુરત...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટમાં લુખાઓનો ત્રાસ

elnews
Rajkot: શહેરના જંકશન વિસ્તારમાં દિન દહાડે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પાનના વેપારીએ મફત પાન આપવાની ના પાડતા વેપારીને માર...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ….

elnews
Vadodara: વાઘોડીયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરીથી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય બાદ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

હીરા પેઢી પર રેડ, 200 કરોડના ડૉક્યુમેન્ટ મળ્યા

elnews
Surat: ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર રેડ જારી રાખવામાં આવી છે. ઉદ્યોગ જગતમાં ઈન્કમટેક્સની રેડથી ફરી ફફડાટ પેઠો છે. મહાનગરોમાં આ રેડ કરવામાં આવી...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટનાં કણકોટ ગામમાં મત ગણતરી શરુ થશે

elnews
Rajkot : રાજકોટ શહેર અને જીલ્લામાં વિધાનસભાની આઠ બેઠકો માટે 1 ડીસેમ્બરના રોજ પ્રથમ તબકકામાં મતદાન યોજાયું હતું. જેમાં 60.62 ટકા મતદાન થયા બાદ સૌ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં મુખ્યમંત્રીએ લોકોની વચ્ચે માણી ચાની ચુસ્કી

elnews
Ahmedabad : અમદાવાદમાં બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું હતું. આજે અમદાવાદમાં મોટા મોટા ભાજપના...
ગુજરાતઉત્તર ગુજરાતગાંધીનગરગાંધીનગરજિલ્લોતાજા સમાચાર

ગાંધીનગરની પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં ૭-૭ એમ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા

elnews
Gandhinagar : આવતી કાલે ચૂંટણી માટે આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે કાલે સવારે 8 કલાકે મતદાન લોકો આવીને કરી શકે તેને લઈને તમામ જિલ્લામાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં આવતી કાલે ચૂંટણી હોવાથી EVM, VVPATનું વિતરણ કરાયું

elnews
Ahmedabad : અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે EVM, VVPAT અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી નિમિતે અમદાવાદમાં કર્મચારીઓ EVM અને બૂથ...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

પૈસાની લાલચમાં રાજકોટના બે વેપારીઓએ ગુમાવ્યા ૯.૫૦ લાખ

elnews
Rajkot : રાજકોટમાં ’ એક કાર્ડ ડબલ’ ની લાલચ આપી લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા ગઠીયા બે વેપારીઓ સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરી હતી. આગથિયાએ વેપારીઓને...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદની એચ.એ. કોલેજમાં જયશ્રી રામના નારા લાગ્યા

elnews
Ahmedabad : અમદાવાદની એચ.એ. કોલેજના ક્લાસમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવતા પ્રિન્સિપાલે માફીપત્ર લખાવ્યો હતો. જેથી નારાજ થયેલા એબીવીપીના કાર્યકરોઓએ પ્રિન્સિપાલની ઓફિસ બહાર હોબાળો...
error: Content is protected !!