33.1 C
Gujarat
May 5, 2024
EL News

Category : જિલ્લો

ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરતમાં જેલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

elnews
Surat : ગુજરાતમાં ઘણા દિવસ સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. ગુજરાતના પાટનગરમાં આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો ઉપરાંત...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટમાં આવાસનું નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ઈ- લોકાર્પણ

elnews
Rajkot : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીએ તોડફોડ કરી

elnews
Ahmedabad : અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં આજે તોડફોડની ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થીએ ભાન ભૂલીને પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે...
ગુજરાતજિલ્લોતાજા સમાચારપંચમહાલપંચમહાલમધ્ય ગુજરાત

ગોધરામાં તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો

elnews
Panchmahal : ગોધરા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ જૂનો અને જરૂરી નાતો રહ્યો છે. સરદાર સાહેબે ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. સાથે સાથે...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટમાં પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

elnews
Rajkot : ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ ઢીંચીને દંગલ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

elnews
Ahmedabad : ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની નિમણૂક કરવા મુસ્લિમોની પ્રબળ માંગ કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હજ સમિતિની રચના કરવા અંગે...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત : પલસાણાના તુંડી ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

elnews
Surat : પલસાણા તાલુકા ના તુંડી ગામની સીમમાં આવેલ શ્રી હરિ ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 14 લાખથી વધુનો મુદ્દામાલ...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં કેજરીવાલના કાર્યક્રમ પર પાલિકાના એક્શન

elnews
Vadodara : ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક પછી સભાઓ, રેલીઓ અને સતત પ્રચાર કરી રહે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત : નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના ફેઝ-૧ના કાર્યોનું લોકાર્પણ કરશે

elnews
Surat : સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદના મેયરને કાઉન્સિલરે ગાયની પ્રતિકૃતિ આપી

elnews
Ahmedabad : SVP’હોસ્પિટલમાં સારવાર ન મળતી હોવાનો વિપક્ષનો આરોપ લગાડવામાં આવ્યો છે. યોગ્ય સારવાર ન મળતી હોવાથી અનેક કેસોમાં દર્દીના મોત થયાનો પણ આરોપ લગાડવામાં...
error: Content is protected !!