19.4 C
Gujarat
December 5, 2023
EL News

સુરત-દહીંહંડી કાર્યક્રમમા સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

Share
Surat, EL News

સુરતમાં ગોલ્ડન દહીંહંડી કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તેના આ કાર્યક્રમમાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Measurline Architects

સુરત શહેર લીંબાયત ખાતે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગોલ્ડન દહીંહંડી કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરત શહેર ના પ્રમુખ નિરંજભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…આ લાલ ફળમાં છુપાયો છે હાઈ કોલેસ્ટ્રોલનો ઈલાજ

આ સિવાય તેમને સુરત શહેરમાં અન્ય વિસ્તારમાં પણ આ આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં પણ સીઆર પાટીલે હાજરી આપી હતી અને મહોત્સવમાં ભાગ લીધો હતો.

સુરતના ગોવિંદા મહોત્સવ કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે  કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેર ના પ્રમુખ નિરંજભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી,શાસક પક્ષના નેતા  અમિતસિંહ રાજપુત,જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણીબેન પાટીલ, P.A.C. કમિટી સભ્ય છોટુભાઈ પાટીલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

elnews

વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત

elnews

રાજકોટનાં યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી: કારણ હજુ અંક બંધ

elnews

Leave a Comment

error: Content is protected !!