29.8 C
Gujarat
April 29, 2024
EL News

રાજકોટવાસીઓ આનંદો: પાણીની સમસ્યા થશે દૂર :

Share
Rajkot, EL News

રાજકોટ જિલ્લાનાં ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે.

PANCHI Beauty Studio

જેમાં છાપરવાડી -૨ ડેમમાં ૨.૬૨ ફૂટ, વાછપરી ડેમમાં ૨ ફૂટ, વેરી ડેમમાં ૧.૬૭ ફૂટ, મોતીસર ડેમમાં ૦.૯૮ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૮૨ ફૂટ, ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ભાદર-૨ અને માલગઢ ડેમમાં ૦.૪૯ ફૂટ, સુરવો, ન્યારી-૧, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઇ છે.

આ પણ વાંચો…   ચાકુથી નહીં, દાંતથી બચકા ભરીને ખાવા જોઈએ આ ફળો,

આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ વેરી ડેમમાં ૮૫ મી.મી., મોજ ડેમમાં ૭૦ મી.મી., વાછપરી ડેમમાં ૬૦ મી.મી., ગોંડલી ડેમમાં ૫૫ મી.મી., છાપરવાડી -૨ ડેમમાં ૪૬ મી.મી., છાપરવાડી -૧ ડેમમાં ૪૫ મી.મી., સુરવો ડેમમાં ૪૦ મી.મી.,ફોફળ ડેમમાં ૩૮ મી.મી., મોતીસર ડેમમાં ૩૫ મી.મી., સોડવદર અને ઈશ્વરીયા ડેમમાં ૨૦ મી.મી., આજી-૩ અને માલગઢ ડેમમાં ૧૫ મી.મી., ભાદર ડેમમાં ૧૧ મી.મી., ન્યારી-૨, કરમાળ, ભાદર-૨, કર્ણુકી અને ઘેલા સોમનાથ ડેમમાં ૧૦ મી.મી., આજી-૨ ડેમમાં ૯ મી.મી., ડોંડી ડેમમાં ૫ મી.મી.વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત – 14 વર્ષનો કિશોર 9માં માળેથી પટકાતા મોત,

elnews

અમદાવાદના પૂર્વ ઝોનમાં રસ્તા પરના દબાણ દૂર કરાયા

elnews

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews

Leave a Comment

error: Content is protected !!