23 C
Gujarat
January 19, 2025
EL News

અદાણી વિદ્યામંદિર – અમદાવાદના ભૂલકાઓની સ્વચ્છાગ્રહી સેવા

Share
EL News

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા એ જ પ્રભુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

Measurline Architects

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સ્વચ્છાગ્રહી બાળકોએ બકેરી સીટીથી લઈને સનાથલ સુધી સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. જેમાં સારથી સંગઠન અને વિદ્યામંદિરના NCC કેડેટ્સે પણ સક્રિયપણે ભાગ લીધો હતો.

આ પણ વાંચો…અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

5 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયાના ભાગ રૂપે AVMA કેટલીય પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વચ્છાગ્રહ માટે કાર્યશીલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સહયોગ કરી જનજાગૃતિ ફેલાવવાનો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજથી ઓળખાશે

elnews

એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો

elnews

અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત

elnews

Leave a Comment

error: Content is protected !!