27.4 C
Gujarat
April 27, 2024
EL News

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

Share
Press Release,EL News

તંત્રી માટે સારાંશ

Measurline Architects

  • અંબુજા સિમેન્ટ તથા એસીસી સતત બીજા વર્ષે ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ રહી.
  • અંબુજા સિમેન્ટ તથા એસીસી બે ટોચની સિમેન્ટ બ્રાન્ડમાં સ્થાન પામવા ઉપરાંત રિપોર્ટની ઉત્પાદન શ્રેણીમાં ટોચની ત્રણ બ્રાંડમાં પણ સ્થાન મેળવ્યું.
  • ગયા વર્ષના રિપોર્ટની સરખામણીમાં અંબુજા તથા એસીસીના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો.

Mumbai, 12th April 2023:    અદાણ જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ- અંબુજા સિમેન્ટ તથા એસીસીને ટીઆરએસ રિસર્ચ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023માં સતત બીજા વર્ષે ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળી છે. અંબુજા સિમેન્ટ તથા એસીસી-એ ટોચની બે સિમેન્ટ બ્રાન્ડમાં સ્થાન પામવા ઉપરાંત રિપોર્ટની ઉત્પાદન શ્રેણીમાં ટોચની ત્રણ બ્રાંડમાં પણ સ્થાન મેળવ્યું છે.

ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં ભારતની સૌથી વિશ્વસનીય 1000 બ્રાન્ડ વિશે મૂલ્યવાન વિગતો આપવામાં આવે છે. આ વર્ષના સૌથી અગત્યનાં તારણો પૈકી એક તારણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં પારદર્શિતા તથા સામાજિક જવાદારીનો સમાવેશ થાય છે. આ ક્રમમાં ‘ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સ 2023’ ના સર્વગ્રાહી રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ તથા એસીસીએ અનુક્રમે 91 તથા 115 નું પ્રભાવશાળી રેન્કિંગ હાંસલ કર્યું છે. રેન્કિંગમાં આ નોંધપાત્ર સુધારો છે કેમ કે ગયા વર્ષના આ રિપોર્ટમાં બંનેનું રેન્કિંગ અનુક્રમે 246 અને 341 હતું.

આ પણ વાંચો…સુરત: કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

આ કંપનીઓ ભારતની સૌથી અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ બનવાનું કારણ એ છે કે ગ્રાહકોની જરૂરિયાત કરતાં વધુ આપવા માટે તેમજ સરળ અને નવા બિલ્ડિંગ સોલ્યુશન્સ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. અંબુજા સિમેન્ટ તથા એસીસીએ હંમેશાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખ્યા છે અને લો-કાર્બન તથા ટકાઉ સોલ્યુશન્સ પ્રદાન કરીને એક ઔદ્યોગિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે.

કંપનીના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી અજય કપુરે જણાવ્યું કે, “ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળતા અમે રોમાંચિત છીએ. આ માન્યતા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદન તથા સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. તેને કારણે બાંધકામ ઉદ્યોગની સતત વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમારા ઉત્પાદનમાં નવીનતા અને સુધારા કરવા માટે અમને પ્રેરિત કરે છે. અમારા ગ્રાહકોએ દાખવેલા વિશ્વાસ અને સપોર્ટ બદલ તેમનો આભાર માનીએ છીએ, જેને કારણે જ આ માન્યતા મળી છે. અમને વિશ્વાસ છે કે ગુણવત્તા અને ગ્રાહકોના સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને કારણે સિમેન્ટ ઉદ્યોગમાં અમે સતત અગ્રેસર રહીશું.

ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023નો આધાર બ્રાન્ડ ટ્રસ્ટ મેટ્રિક્ષ વિશે કરવામાં આવેલા સર્વગ્રાહી મૂળભૂત સંશોધન ઉપર છે જેમાં ખાનગી માલિકીની બ્રાન્ડ્સની વિશ્વસનીયતા ચકાસવામાં આવે છે. આ રિપોર્ટ અગ્રણી ભારતીય તેમજ વૈશ્વિક સંગઠનોને ગ્રાહકોના મૂલ્યવાન અભિપ્રાય પૂરા પાડવામાં આવે છે, જેને આધારે કંપનીઓ આ ઝડપથી બદલાતા સમયમાં પોતાની બ્રાન્ડના વ્યાપ તથા પ્રસ્તુતતામાં સુધારો કરી શકે.

About Ambuja Cements Limited

Ambuja Cements Limited, part of the diversified Adani Group, is among India’s leading cement companies. Ambuja has a capacity of 31.5 million tonnes with six integrated cement manufacturing plants and eight cement grinding units across the country. Ambuja has been recognized as India’s Most Trusted Cement Brand by TRA Research in its Brand Trust Report, 2022. Ambuja has provided hassle-free, home-building solutions with its unique sustainable development projects and environment-friendly practices since it started operations. The Company has many firsts to its credit – a captive port with four terminals that has facilitated timely, cost-effective, cleaner shipments of bulk cement to its customers. To further add value to customers, the Company has launched innovative products like Ambuja Plus, Ambuja Cool Walls, Ambuja Compocem and Ambuja Kawach under the umbrella of Ambuja Certified Technology. These products not only fulfil important customer needs but also help in significantly reducing carbon footprints. Being an employee friendly workplace, Ambuja Cements has been ranked No. 1 in ‘Best Companies to Work For’ survey in 2022 by Business Today in the Construction and Infrastructure sector.

About ACC Limited

ACC Limited is a part of Adani Cement and one of India’s leading producers of cement and ready-mix concrete. It is a member of the Adani Group – the largest and fastest-growing portfolio of diversified sustainable businesses. ACC has 17 cement manufacturing sites, over 84 concrete plants and a nationwide network of channel partners to serve its customers.  With a world-class R&D centre in Mumbai, the quality of ACC’s products and services, as well as its commitment to technological development, make it a preferred brand in building materials. Established in 1936, ACC is counted among the country’s ‘Most Sustainable Companies’ and is recognised for its best practices in environment management and corporate citizenship. With sustainability at the core of its strategy, ACC is the first Indian Cement Company to sign the Net Zero Pledge with Science Based Targets.

 

For further information on this release, please contact: roy.paul@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

9th January એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

elnews

સુરત એલ.સી.બી.એ મોબાઈલ ચોરીના બે રીઢા ચોરને દબોચ્યા

elnews

આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવ ઉજવાશે.

elnews

Leave a Comment

error: Content is protected !!